By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST અધિકારીઓનું મનસ્વી વલણ : કલમ ૧૨૯ હેઠળ ટેક્સ પેનલ્ટી ભરી માલ છોડાવવાની તક આપતા નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > GST અધિકારીઓનું મનસ્વી વલણ : કલમ ૧૨૯ હેઠળ ટેક્સ પેનલ્ટી ભરી માલ છોડાવવાની તક આપતા નથી
AhmedabadGeneral

GST અધિકારીઓનું મનસ્વી વલણ : કલમ ૧૨૯ હેઠળ ટેક્સ પેનલ્ટી ભરી માલ છોડાવવાની તક આપતા નથી

HM News
Last updated: 27/11/2021 8:16 AM
HM News
4 years ago
Share
SHARE

– માલની કિંમતન ૧૫૪ ટકા જેટલી પેનલ્ટી લગાડી દેતા હોવાથી કોઈ પણ વેપારીને માલ છોડાવવા જવાનું પસંદ જ પડતું નથી

અમદાવાદ,શુક્રવાર : ઇ-વે બિલ સાથે માલ લઈ જતી ટ્રકમાં દર્શાવ્યા કરતાં થોડો માલ પણ વધારો હોય તો તેવા સંજોગોમાં તેને જીએસટી એક્ટની કલમ ૧૨૯માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૧૪ દિવસમાં પેનલ્ટી અને ટેક્સ જમા કરી દેવાની મળતી તક ન આપીને જીએસટીના અધિકારીઓ તેમની ટ્રક કલમ ૧૩૦ હેઠળ કોન્ફિસ્કેટ કરી લઈન ેદિવસોના દિવસો સુધી કોઈ જ કાર્યવાહી ન કરીને વેપારી આલમની હાલાકી વધારી રહ્યા છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમ મુજબ મોબાઈલ સ્કવૉડ દ્વારા કોઈ ટ્રકને રોકવાાં આવે તો તેમણે પહેલા તો એમઓવી-૧ અને એમઓવી-૨ ફોર્મ આપવું પડે છે.તેમાં તેઓ ગાડી વેરિફિકેશન માટે રોકી રહ્યા હોવાનું જણાવવું પડે છે.માલ લઈ જતી ટ્રકને ૩ દિવસથી વધુ સમય સુધી રોકવાની હોય તો તેમણે એમઓવી-૩ નંબરનું ફોર્મ ઇશ્યૂ કરવું પડે છે.ત્યારબાદ એમઓવી-૪ નંબરનું ફોર્મ આપીને ફિઝિકલ વેરિફિકેશન કરવા માટેનું ફોર્મ ૪ આપવું પડે છે.ફિઝિકલ વેરિફિકેશન પછી યોગ્ય લાગે તો એમઓવી-૫ આપીને માલ રિલીઝ કરી શકે છે.તેમ જ એમઓવી-૬ આપીને માલ ડિટેઈન કે જપ્ત કરી શકે છે.માલ ડિટેઈન કર્યા પછી એમઓવી-૭થી ૧૦માં શૉ કોઝ નોટિસ,ટેક્સ પેનલ્ટી ટેક્સ ન ભરે તો માલ જપ્ત કરવાની કાર્યવાહી કરી શકે છે.

આ વિધી પૂરી કરવાને બદલે મોબાઈલ સ્ક્વૉડ અન તેના ઉપરી અધિકારીઓ માત્ર એમઓવી-૧ અને એમઓવી-૨ આપીને ૧૫-૧૫ દિવસ સુધી માલ અટકાવી રાખે છે.આ રીતે વિંઝોલ વિસ્તારમાં સંખ્યાબંધ ટ્રક રોકી લેામાં આવી છે.તેમને જીએસટી એક્ટની કલમ ૧૨૯ (૬) હેઠળ ઇ-વે બિલ ઉપરાંતનો ટ્રકમાં જોવા મળેલા માલ પેટે ટેક્સ અને પેનલ્ટી ભરીને માલ છોડાવીન લઈ જવાનો અધિકાર મળે છે.પરંતુ આ અધિકાર તેમને આપવામાં આવતો જ નથી.તેને બદલે તેમની સામે કલમ ૧૩૦(૨)ની જોગવાઈ હેઠળ કેસ બનાવીને માલની કિંમતના ૧૫૪ ટકા જેટલો દંડ લગાડી દે છે.પરિણામે વેપારીઓએ તેમનો માલ છોડાવવાનું ભૂલી જ જવું પડે તેવી નોબત આવે છે.ઇ-વે બિલ હેઠળ લઈ જવાતા માલમાં ઇ-વેમાં દર્શાવેલા માલ કરતાં વધારે માલ હોય તો તેવા સંજોગોમાં ૧૮ ટકા ટેક્સ અને ૧૮ ટકા પેનલ્ટી ભરીને જે તે વેપારીનો માલ જવા દેવો પડે છે.પરંતુ તેમ કરવામાં આવતું નથી.જીએસટી કલેક્શનના પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે અધિકારીઓ વેપારીઓને કલમ ૧૩૦ (૨) હેઠળ માલની કિંમત સહિત ૧૫૪ ટકાનો દંડ લગાડી દે છે.

નવાઈની વાત તો એ છે કે ગુજરાત હાઈકોર્ટે પણ સિનર્જી ફર્ટિ કેમ પ્રા.લિ. વિરુદ્ધ ગુજરાત સરકારના એક કેસમાં ચૂકાદો આપ્યો છે કે જે તે વેપારી જીએસટીની ચોરી કરવાના ઇરાદા સાથે જ માલ લઈ જતો હોય તો જ તેને કલમ ૧૩૦ (૨) લગાડવી જોઈએ અન્ય સંજોગોમાં તેને કલમ ૧૨૯ (૨) હેઠળ ટેક્સ અને પેનલ્ટી ભરીને મુક્ત કરી દેવો જોઈએ.પરંતુ જીએસટીના અધિકારીઓ આ આદેશને પણ અવગણીને પોતાના અંગત સ્વાર્થ અને જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર ને માત્ર ૧૩૦ (૨) કલમ લગાડીને માલની કિંમતના ૧૫૪ ટકા ટેક્સ પેનલ્ટી લગાડી દઈને વેપારીઓની હાલાકી વધારી રહ્યા છે.આ પ્રકારના કેસમાં ૧૫ દિવસથી ૩૦ દિવસ સુધી કોઈ નિર્ણય પણ લેતા નથી.આમ કરીને તેઓ વેપારીઓને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમ જ ઇઝ ઓફડૂઇંગની સુવિધા આપવાના ગુજરાત અને કેન્દ્ર સરકારના દાવાઓને મજાક બનાવી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત કાપડ માર્કેટમાં વાર્ષિક 1000 કરોડ કરતા વધુ છેતરપિંડી અને ઉઠમણાંના કેસ : SIT બનાવવા વેપારીઓ દ્વારા માંગ કરાઈ
Next Article સાવધાન !! આગામી વિધાનસભા અગાઉ જનતાનો મુડ જાણવા અને વર્તમાન ધારાસભ્યોનો ક્યાસ કાઢવા ભાજપે IB ને કામે લગાડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up