By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST અધિકારીનો સપાટો : વીમા કંપની- NBFCની અધધ.. 824 કરોડની કરચોરી ઝડપી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GST અધિકારીનો સપાટો : વીમા કંપની- NBFCની અધધ.. 824 કરોડની કરચોરી ઝડપી
GeneralNational

GST અધિકારીનો સપાટો : વીમા કંપની- NBFCની અધધ.. 824 કરોડની કરચોરી ઝડપી

HM News
Last updated: 01/10/2022 10:46 AM
HM News
3 years ago
Share
SHARE

જીએસટીની ટેક્સ પ્રણાલી લાગુ કર્યાના 6 વર્ષ બાદ પણ હજી પણ સિસ્ટમના નબળા પાસાંનો દુરૂપયોગ કરનારા
અનેક લોકો ઝબ્બે ચડી રહ્યાં છે.વીમા કંપનીઓ,ઈન્ટરમિડૅયરી માર્કેટિંગ કંપનીઓ અને કેટલીક નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા 824 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ઈન્ટેલિજન્સના એક અધિકારીઓએ જણાવ્યું કે આ કંપનીઓ પર ગુડ્સ અને સર્વિસની સપ્લાય કર્યા વગર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવાનો આરોપ છે.

જીએસટી અધિકારીઓએ વીમા કંપનીઓ, વચેટિયાઓ અને બેંકો દ્વારા રૂ. 824 કરોડની કરચોરી પકડી છે.આ વિશે માહિતી મળ્યા પછી મુંબઈમાં જીએસટી ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ઘણી વીમા કંપનીઓ,મધ્યસ્થી સંસ્થાઓ,માર્કેટિંગ/બ્રાન્ડિંગ કંપનીઓ, નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને બેંકોના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.તપાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે 15 વીમા કંપનીઓ,મધ્યસ્થી સંસ્થાઓ,એનબીએફસી અને બેંકો આ કથિત રીતે જીએસટી ટાળી રહી છે.આ સંસ્થાઓએ માર્કેટિંગ સેવાઓની આડમાં આઈટીસીને ખોટી રીતે પાસ કરવા અને એકબીજાની સુવિધા માટે નકલી ઇન્વૉઇસ ઇશ્યૂ કરવા માટે આંતરિક ગોઠવણ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે ગમે તે ઘડીએ રાજ્યમાં મોટાપાયે IAS-IPSની બદલીનો ગંજીફો ચિપાશે
Next Article પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો AAP પર પ્રહાર, લોકોને છેતરવા નીકળેલાથી ચેતજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up