By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST કરદાતાઓ માટે મોટી જાહેરાત મુદત વધી, જૂના રિટર્ન ભરવાના બાકી હોય તે ખાસ વાંચે, માત્ર ₹ 500 પેનલ્ટી વસૂલી દંડ માફીનો અપાશે લાભ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GST કરદાતાઓ માટે મોટી જાહેરાત મુદત વધી, જૂના રિટર્ન ભરવાના બાકી હોય તે ખાસ વાંચે, માત્ર ₹ 500 પેનલ્ટી વસૂલી દંડ માફીનો અપાશે લાભ
GeneralNational

GST કરદાતાઓ માટે મોટી જાહેરાત મુદત વધી, જૂના રિટર્ન ભરવાના બાકી હોય તે ખાસ વાંચે, માત્ર ₹ 500 પેનલ્ટી વસૂલી દંડ માફીનો અપાશે લાભ

HM News
Last updated: 04/09/2021 8:07 AM
HM News
5 years ago
Share
SHARE

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરાઈ છે,જેમાં દંડમાફી યોજનાની મુદતમાં વધારો કરવા સાથે કરદાતા હવે રૂ.500ની પેનલ્ટી ભરી જૂના રિટર્ન ભરી શકશે.

દંડ માફી યોજનાની મુદત વધારીને 30 નવેમ્બર 2021 કરી દેવામાં આવી છે.જે કરદાતાએ જુલાઈ 2017થી માર્ચ 2021 સુધીમાં રિટર્ન ફાઇલ ન કર્યા હોય તેઓ ટોકન પેનલ્ટી સાથે આ રિટર્ન ભરી શકશે.સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે જીએસટીઆર-3બી રિટર્ન મુદત પછી ભરવામાં આવે તો દૈનિક રૂ. 50ની પેનલ્ટી લગાડવામાં આવતી હોય છે.એટલે કે જુલાઇ 2017નું રિટર્ન ભરવાનું બાકી હોય તો કરમાફી યોજના વગર રૂ.72 હજાર લેટ ફી ભરવાની આવે.તેની સામે સરકારની યોજનાનો લાભ લઇને રૂ. 500 ટોકન ફી ભરીને આ રિટર્ન ભરી શકાશે.આ યોજનાની મુદત 31 ઓગસ્ટ 2021ના રોજ પૂરી થતી હતી. જેનો લાભ ઘણાં બધા કરદાતા ન લઇ શકતા ડિપાર્ટમેન્ટ દ્વારા આ મુદત વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કરદાતા માટે કરમાફી યોજનામાં વધારો કરવામાં આવ્યો છે.

કરદાતાએ જુલાઇ 2017થી માર્ચ 2021 સુધીના જીએસટી રિટર્ન રૂ. 500ની પેનલ્ટી ભરીને બાકીની પેનલ્ટીમાંથી માફી લઇ શકે છે.આમ કરદાતાને 7થી 8 લાખ દંડની જગ્યાએ માત્ર રૂ.24 હજાર ભરીને છેલ્લા 4 વર્ષના રિટર્ન ફાઇલ કરી શકે તે રીતની જાહેરાત થતા હવે તેનો સીધો ફાયદો કરદાતા ને મળી શકશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા : ભાજપ મહિલા કાઉન્સિલરના પિતાનું વધુ એક તુમાખી ભર્યું વર્તન
Next Article ચીન અમારું મહત્વનું ભાગીદાર : તાલિબાને પોત પ્રકાશ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up