By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST ચોરી ઉપર સરકાર તૂટી પડી, ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GST ચોરી ઉપર સરકાર તૂટી પડી, ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ
GeneralNational

GST ચોરી ઉપર સરકાર તૂટી પડી, ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ

HM News
Last updated: 04/01/2021 6:33 AM
HM News
5 years ago
Share
SHARE

– જીએસટી ચોરીમાં દલાતરવાડી વાળી!!!

– પાન મસાલા કરચોરીમાં સામેલ અધિકારીઓએ રૂપિયા ૮૦૦ કરોડથી વધુની ચોરી કરાવી!!!

જીએસટી ચોરને પકડવા માટે તંત્ર વધુ તીવ્ર બન્યું છે. ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ ઉતારી છે જે પૈકીના ૧૮૫ કરચોરોની ધરપકડ કરવામાં આવી છે.દરમિયાન પાન મસાલાની કરચોરીમાં જીએસટીના કર્મચારીઓ પણ સામેલ હોવાની વાત સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ કોભાંડ રૂપિયા ૮૩૧ કરોડનું છે.

વિગતો મુજબ ફેક ઇનવોઇસ રેકેટ પકડાયું હતું આ રેકેટમાં છેલ્લા દોઢ મહિનામાં ૧૮૭ લોકોની ધરપકડ થઈ છે જેમાંથી પાંચ શખ્સો સીએ છે.પકડાયેલા શખ્સો માં કેટલાક મેનેજિંગ ડાયરેક્ટર ૪૦થી ૫૦ દિવસોથી જેલની હવા ખાઇ રહ્યા છે.કરચોરો ઉપરની તવાઈ આવકવેરા વિભાગ કસ્ટમ અને જીએસટી ડિપાર્ટમેન્ટ સહિતની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ઉતારવામાં આવી હતી.

કર ચોરોને પકડવા માટે તપાસ સંસ્થાઓ અત્યાધુનિક પદ્ધતિથી તપાસ કરે છે જેનાથી કરચોરોને છટકવું ખૂબ જ મુશ્કેલ છે અત્યાર સુધી રૂ. ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવરમાં બીટુબી ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ ફરજિયાત હતું.હવે તે ઘટાડીને રૂ. ૧૦૦ કરોડ કરવામાં આવી છે. શેલ (બોગસ) કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના ઇન્વોઇસ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈન્કમટેક્ષ ભરાતો ન હતો.જોકે,હવે નવી પદ્ધતિના કારણે આ છીંડું પણ પૂરાઇ ગયું છે.બીજી તરફ ખુદ જીએસટીના કર્મચારીઓ જ સામેલ હોય તેવી રૂપિયા ૮૩૧ કરોડની કરચોરી પણ સામે આવી છે ગુટખા પાન મસાલા તમાકુની પ્રોડક્ટના ઉત્પાદક દ્વારા આ કરચોરી થઈ હોવાનું ખુલ્યું હતું.

કોઈ પણ જાતની નોંધણી કરાવ્યા વગર અને કર ચૂકવ્યા વગર આ ઉત્પાદન અને સપ્લાય થતી હતી.જેના કારણે રૂ. ૮૩૧.૭૨ કરોડની કરચોરી થઈ હતી. જીએસટી સેન્ટ્રલ દિલ્હી વેસ્ટ કમિશનરેટ વિભાગ દ્વારા ઉત્પાદન એકમ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યાં ૬૫ શ્રમિકો કામ કરી રહ્યા હતા આ એકમમાંથી દેશના વિવિધ ભાગમાં ગુટખાની ફ્લાઇટ થતી હતી.આ દરોડામાં ચૂનો,કાથો,તમાકુ સહિત નો મુદ્દામાલ કબજે કરાયો હતો જેની અંદાજિત કિંમત ૪.૧૪ કરોડ આંકવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાની રસી મુસ્લિમો માટે યોગ્ય છે, જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા કરાઈ જાહેરાત
Next Article GST અધિકારીઓએ ડિસેમ્બરમાં જ 555 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up