By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: GST વળતર ઘટ : કેન્દ્રે રાજ્યોને રૂ.6000 કરોડનો 10મો હપ્તો જારી કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > GST વળતર ઘટ : કેન્દ્રે રાજ્યોને રૂ.6000 કરોડનો 10મો હપ્તો જારી કર્યો
GeneralNational

GST વળતર ઘટ : કેન્દ્રે રાજ્યોને રૂ.6000 કરોડનો 10મો હપ્તો જારી કર્યો

HM News
Last updated: 05/01/2021 10:09 AM
HM News
4 years ago
Share
SHARE

કેન્દ્ર સરકારે GST વળતર ઘટ પેટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશેને 6000 કરોડ રૂપિયાનો 10માં હસ્તો જારી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને GST વળતરની આ રકમ સોમવારે આપવામાં આવી છે.અત્યાર સુધી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને 10 હપ્તામાં કુલ 60,000 કરોડ રૂપિયાનું GST વળતર ચૂકવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે GSTના અમલીકરણના લીધે રાજ્યોની આવકમાં અંદાજીત 1.10 લાખ કરોડ રૂપિયાની ઘટને ભરપાઇ કરવા માટે ઓક્ટોબરમાં વિશેષ ધિરાણ સુવિધા ઉભી કરી હતી.આ સુવિધા હેઠળ કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી ધિરાણ લેવામાં આવે છે.

નાણાં મંત્રાલયે કહ્યુ કે,તેમાંથી 5,516.60 કરોડ રૂપિયા 23 રાજ્યોને જારી કરવામાં આવ્યા છે.તે ઉપરાંત ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી,જમ્મુ-કાશ્મીર અને પોંડુચેરીને 483.40 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.બાકીના પાંચ રાજ્યો અરુણાચલ, મણિપુર,મિઝોરમ,નાગાલેન્ડ અને સિક્કમમાં GST લાગુ કરવાથી તેમની આવકમાં કોઇ ઘટાડો આવ્યો નથી.નિવેદનમાં જણાવ્યુ છે કે,આ સપ્તાહે ધિરાણ 4.15 ટકાના વ્યાજદરે લેવામાં આવ્યુ છે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર આ સુવિધા હેઠળ સરેરાશ 4.68 ટકાના વ્યાજે 60,000 કરોડ રૂપિયાનું ધિરાણ લઇ ચૂકી છે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને 23 ઓક્ટોબર, 2 નવેમ્બર, 9 નવેમ્બર, 23 નવેમ્બર, 1 નવેમ્બર, 7 નવેમ્બર, 14 નવેમ્બર, 21 નવેમ્બર, 28 નવેમ્બર, 2020 અને 4 જાન્યુઆરી, 2021ને રકમ જારી કરવામાં આવી છે.

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેની પ્રાઈમરી ચૂંટણીમાં 8 રાજ્યોમાં જો બિડનનું પલ્લું ભારે
નવસારીમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન
ગુજરાતમાં લોકડાઉનની છૂટછાટ ભારે પડી : ૮ દિવસમાં ૩૦૦૦કેસ : ૨૨૧ના મોત
WHOનો ટ્રમ્પને જવાબ, સખણાં રહેજો રાજ,વાઇરસમાં NO રાજનીતિ
ICCના એન્ટી કરપ્શન યુનિટ હેડનો ધડાકો : ફિકસરો કેપ્ટન પર વધારે ફોકસ કરે છે,ટી-20 ફોર્મેટ ફિક્સિંગ માટે ફેવરિટ
Share This Article
Facebook Email Print
Previous Article હિંસક ટોળાએ તોડી પાડેલું મંદિરને બે-અઠવાડિયામાં ફરી બાંધો : પાકિસ્તાન SCનો આદેશ
Next Article વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી દ્વારા ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up