By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST વસુલાતમાં આડેધડ બેન્ક ખાતા એટેચ કરવા સામે હાઈકોર્ટની લાલઆંખ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > GST વસુલાતમાં આડેધડ બેન્ક ખાતા એટેચ કરવા સામે હાઈકોર્ટની લાલઆંખ
AhmedabadGeneral

GST વસુલાતમાં આડેધડ બેન્ક ખાતા એટેચ કરવા સામે હાઈકોર્ટની લાલઆંખ

HM News
Last updated: 19/01/2021 6:39 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં જુલાઈ 2017થી લાગુ થયેલા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષમાં એક તરફ ઓનલાઈન સીસ્ટમમાં સતત સમસ્યા વારંવાર બદલાતા નિયમો અને જોગવાઈઓ તથા અધિકારી રાજ જેવી સ્થિતિ પર લાલઆંખ કરતા ગુજરાત હાઈકોર્ટે જીએસટી અધિકારીઓને શંકાસ્પદ ટેક્ષ ચોરી સહિતના મુદે જે રીતે વેપારીઓના સ્ટોક અને બન્ક ખાતા એટેચ કરવામાં આવે છે તેની સામે રૂક જાવ કહેતા આ પ્રકારના સાત પગલા ‘મગજનો ઉપયોગ’ કરવાની સલાહ આપી છે.

જીએસટી એકટ હેઠળ સરકારે અધિકારીઓને વ્યાપક સતા આપી છે અને કરચોરીની શંકા પછી દરોડા પાડવામાં આવે છે.ચેકપોષ્ટ પર માલની અવરજવર રોકવામાં આવે છે અને જેને પેઢી, વ્યક્તિના બેન્ક ખાતા પણ એટેચ કરવામાં આવે છે અને લાંબા સમય સુધી માલ સ્ટોક અને બેન્ક ખાતા એટેચ રહેતા વેપારી વર્ગ માટે મુશ્કેલી સર્જાય છે.હાઈકોર્ટે સમક્ષ આવેલા આ પ્રકારના અસંખ્ય કેસો હાઈકોર્ટ સમક્ષ આવતા સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈપણ માલસ્ટોક કે બેન્ક ખાતા એટેચ કરતા પુર્વે તમામ કાળજી લેવાય તે જરૂરી છે.હાઈકોર્ટે જણાવ્યું કે અમો એ સતત નોંધ્યું છે કે જીએસટી એકટની કલમ 67ના ઉપયોગ સમયે કલમ 83 હેઠળ બેન્ક ખાતાઓ એટેચ કરવામાં આવે છે.આ એક યંત્રવત જેવી કામગરી બની ગઈ છે અને તેમાં સતાના દૂરઉપયોગની પણ શકયતા રહે છે.આ કોઈ પ્રશંસનીય કાર્યવાહં નથી.જયારે આ કાનૂનમાં બેન્ક ખાતા કે સ્ટોક એટેચ કરવાની સતા આપવામાં આવી તો તે સમયે અપેક્ષા હતી કે આ સતાનો યોગ્ય વિચારણા બાદ જ અમલ કરાશે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું.જો આ પ્રકારની સ્થિતિની સતત અને રોજબરોજ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કાનૂનની પણ મજબૂતાઈ ઘડાશે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે કલમ 83ના ઉપયોગ અંગે અનેક મહત્વપૂર્ણ ચૂકાદા આપવામાં આવ્યા છે તેને પણ ધ્યાનમાં લેવાતા નથી.

જીએસટી ધારાની કલમ 83નો પ્રશ્ર્ન જ વિચારણા બાદ જ ઉપયોગ થવો જોઈએ. જયારે કાનૂન બહું સ્પષ્ટતાથી ઘડવામાં આવ્યા છે તે સમયે આ પ્રકારે સતત ન્યાયિક બાબતો એ સંસદનો બગાડ છે. હાઈકોર્ટે કેન્દ્રના નાણાવિભાગ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ સહિતના સંબંધીતોને આ ચૂકાદાની નકલ મોકલવા કોર્ટે રજીસ્ટ્રીને સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે અમો ઈચ્છીએ છીએ કે સીબીડીટી- ચેરમેન આ ચૂકાદો વાંચે અને તે બાદ સંબંધીત અધિકારીઓને માર્ગરેખા જારી કરે જેની જીએસટી એકટની કલમ 80ના ઉપયોગમા મર્યાદા આવી શકશે.અમદાવાદની એક પેઢી પરની જીએસટી કાર્યવાહીની રીટ સમયે આ ટીપ્પણી થઈ હતી.જીએસટીની ફલાઈંગ સ્કવોડ દ્વારા ઓગષ્ટ 2020ના આ પેઢીની તમામ સ્થળે જ તેના બેન્ક ખાતા એટેચ કરી દીધા હતા.હાઈકોર્ટે જણાવ્યું કે આ પ્રકારના પગલા પુર્વે અધિકારીઓ કોઈ વિચાર્યુ ન હતું.એસેસમેન્ટ જ થયું નથી ત્યાં ડીમાન્ડ નોટીસ સહિતની કાર્યવાહી આશ્ર્ચર્યજનક છે અને સરકારની વસુલાત માટે બેન્ક ખાતા આ રીતે એટેચ કરવા તદન ગેરકાનૂની છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MAHARAHSTRA ગ્રામ પંચાયત ચૂંટણી : આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ
Next Article સૌરાષ્ટ્રમાં ભાજપના ટોચના નેતાની પુત્રવધૂ દ્વારા ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 14 ધનિક મહિલા પકડાઈ, જાણો વિગત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up