By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં
GeneralReligious

Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં

HM News
Last updated: 27/04/2021 8:16 AM
HM News
5 years ago
Share
SHARE

હનુમાન જયંતી ચૈત્ર મહિના શુકલ પક્ષ પૂર્ણિમા ઉજવાય છે.હનુમાનને સૌથી દયાળુ અને પ્રસન્ન થનાર દેવ સમજાય છે.પણ જો તેમની પૂજા અર્ચનામાં બેદરકારી કર્રાય તો તે જલ્દી જ ક્રોધિત પણ થઈ જાય છે.આ વખતે હનુમાન જયંતી 27 એપ્રિલને ઉજવાઈ રહી છે.આવો જણાવીએ હનુમાન જયંતી પર કયાં 10 કામ કરવાથી પરહેજ કરવો જોઈએ.

1. ખૂબ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીની પૂજામાં કયારે પણ ચરણામૃતનો પ્રયોગ નહી કરાય છે તેથી પૂજાના સમયે આવું કરવાથી બચવું.

2. હનુમાનજીની પૂજા તે સમયે વર્જિત ગણાય છે જયારે સૂતક ગણાય છે જ્યારે પરિવારમાં કોઈની મૃત્યુ થઈ જાય.સૂતકના 13 દિવસોમાં હનુમાનજીની પૂજા નહી કરવી જોઈએ.

3. હનુમાનજીની પૂજા કરતા ભક્તોને મંગળવારે કે હનુમાન જયંતીના વ્રત વાળા દિવસે મીઠાનુ સેવન નહી કરવુ જોઈએ.સાથે જ આ વાતનો પણ ધ્યાન રાખવું કે દાનમાં આપેલી વસ્તુ ખાસ રૂપથી મિઠાઈનો પોતે

સેવન ન કરવું.

4. હનુમાનજીની પૂજા કરતા સમયે કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવું.બજરંગબલીની પૂજામાં લાલ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવું શુભ હોય છે.

5. હનુમાનજીની પૂજા કરતા સમયે બ્રહમચર્યનો પાલન કરવું જરૂરી હોય છે.આ વાતની કાળજી રાખવી જોઈએ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાના કારણે મહિલાઓ ના સ્પર્શથી દૂર રહેતા હતા.તેથી પૂજાના

સમયે મહિલાઓને હનુમાનજીને સ્પર્શ નહી કરવો જોઈએ.

6. હનુમાન જયંતી પર ખંડિત અને તૂટેલી મૂર્તિની પૂજા કદાચ ન કરવી.જો હનુમાનજીની કોઈ ફોટા ફાટેલી છે તો તેને હટાવી નાખો.

7. હનુમાન જયંતી પર ભૂલીને પણ માંસ અને દારૂનો સેવન નહી કરવો જોઈએ.

8. હનુમાન શાંતિ પ્રિય સરળતાથી પ્રસન્ન થનાર દેવ છે તેથી ઘરમાં કલેશ ન કરવું.અશાંતિથી શનિ પ્રકોપ વધી શકે છે.

9.બપોરે સૂવાથી પરહેજ કરવું.શકય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવું.

10. આ દિવસે શારીરિક સંબંધ બનાવવાથી પરેજ કરવું અને હનુમાનની સાચા મનથી ઉપાસના કરવી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના
Next Article વોટ્સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up