By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HDFC નો ચોખ્ખો નફો 10 ટકા ઘટીને 4342 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > HDFC નો ચોખ્ખો નફો 10 ટકા ઘટીને 4342 કરોડ
BusinessGeneralNational

HDFC નો ચોખ્ખો નફો 10 ટકા ઘટીને 4342 કરોડ

HM News
Last updated: 26/05/2020 6:28 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : હાઉસિંગ ફાઈનાન્સની કંપની એચડીએફસી લિમિટેડનો માર્ચના ક્વાર્ટરનો ચોખ્ખો નફો 10 ટકા ઘટીને ~4341.58 કરોડ થયો હતો.ગયા વર્ષે આ ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો ~4811.26 કરોડ હતો. કંપનીના બોર્ડે આ સાથે જ શેરદીઠ ~21 ડિવિડન્ડ જાહેર કર્યું હતું.તેના શેરની ફેસવેલ્યૂ ~2 છે.એચડીએફસીનો સ્ટેન્ડઅલોન પ્રોફિટ માર્ચના ક્વારટરમાં 22 ટકા ઘટીને ~2232.55 કરોડ થયો હતો,જે ગત વર્ષે આ ગાળામાં ~2861.58 કરોડ હતો.નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વધીને ~3780 કરોડ થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં ~3161 કરોડ હતી.

સમગ્ર વર્ષ 2019-20માં એચડીએફસીનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો બમણો થઈને ~17,769.65 કરોડ થઈ ગયો હતો,જે ગત વર્ષે આ ગાળામાં ~ 9,632.46 કરોડ હતો.જોકે કંપનીએ આ સાથે સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષના આ ક્વાર્ટરના પરિણામ સાથે સીધી સરખામણી કરી શકાય નહીં કારણ કે આ વખતે કોવિડ-19ની અસરને કારણે ~5913 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે, જે ગત વર્ષે આ ગાળામાં ~935 કરોડ હતી.કંપનીની ગ્રોસ એનપીએ ~8908 રોડ થઈ હતી,જે કુલ લોન પોર્ટફોલિયોના 1.99 ટકા હતી.નેશનલ હાઉસિંગ બેન્કના નિયમ અનુસાર કંપનીએ ~4188 કરોડની જોગવાઈ કરવી જરૂરી છે તેમ તેણે કહ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોટન યાર્ન ઈન્ડસ્ટ્રીની આવક અને નફો તથા માર્જિનમાં ઘટાડો થશે
Next Article ગુજરાતીઓ પાકકા વેપારી: કોરોના ખાખરા, કેક, ધૂપ અને થુંકદાની બનાવી બજારમાં મુકયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up