By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: HM XCLUSIVE : ગુજરાનતા 1000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં પુણે CGST વિભાગે મુર્તઝા ટીનવાળાને ઉઠાવ્યો : હવે મહંમદ ટાટાનો વાળો ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > HM XCLUSIVE : ગુજરાનતા 1000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં પુણે CGST વિભાગે મુર્તઝા ટીનવાળાને ઉઠાવ્યો : હવે મહંમદ ટાટાનો વાળો ?
GeneralSurat

HM XCLUSIVE : ગુજરાનતા 1000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં પુણે CGST વિભાગે મુર્તઝા ટીનવાળાને ઉઠાવ્યો : હવે મહંમદ ટાટાનો વાળો ?

HM News
Last updated: 08/03/2022 11:39 AM
HM News
4 years ago
Share
SHARE

– મુન્દ્રા બંધુ, લૂંગીબંધુ, ઇમ્તિયાઝ, પલ્લા, અગ્રવાલ, સોની, અશોક, રમીલાબેન, મનસુખ, માલવીયા, કમલેશ કુમાર, જુલીબેન, ભાવેશ રાઠોડ જેવા અનેક બોગસ કંપનીઓ બનાવી કૌભાંડ કરનારાઓ હજી પણ સક્રિય !!

સુરત,તા : 08/03/2022 ( એડિટર જિગર વ્યાસ ) : બોગસ બિલિંગ અને ભાવનગર પર્યાય હોય તે રીતે,સમગ્ર દેશમાં જીએસટી સંબંધિત ગેરરીતિઓના તાર ભાવનગર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે.મહારાષ્ટ્ર-ગુજરાતમાં સયુંકતપણે આચરવામાં આવેલા 1000 કરોડના બોગસ બિલિંગના મામલે પુણે CGSTની ટીમ દ્વારા ભાવનગરના મુર્તુઝા ટિનવાલાની ધરપકડ કરવામાં આવી છે.મહારાષ્ટ્રમાં 1000 કરોડનું બોગસ બિલિંગ સપાટી પર આવેલું છે અને તેમાં ભાવનગરના 3 શખ્શો અને 1 મુંબઇનો ભેજાબાજ સામેલ છે.અગાઉ આ કેસમાં ભાવનગરમાંથી પુણે CGST ટીમ દ્વારા સાંઢીયાવાડના ઇમરાન બાહલવાનની ધરપકડ કરવામાં આવેલી હતી અને અધિકારીઓ દ્વારા તેની આગવી ઢબે કરવામાં આવેલી પુછપરછમાં અન્યના નામો અને સામેલગીરી ખુલી હતી.

ભાવનગરમાંથી મુર્તુઝા ટિનવાલાને પુણે CGSTની ટીમ દ્વારા વિધિવત્ રીતે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રીમાન્ડની માંગણી પણ કરવામાં આવનાર હોવાનું રેડમાં સામેલ અધિકારીઓએ જણાવ્યુ હતુ.હજુ આ કૌભાંડમાં વધુ લોકો સામેલ હોવાની CGSTને શંકા છે તેથી તેના અંગેના પુરાવાઓ ભાવનગરમાંથી એકત્ર કરવામાં આવી રહ્યા છે.હવે આ રેલો કુખ્યાત બિલિંગ ચોરી રેકેટ ચલાવતા મહંમદ ટાટા સુધી પહોંચી શકે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રના પુણે જીએસટી વિભાગે મુર્તઝા ટીનવાળાની ધરપકડ કરતા બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્યના SGST અને CGST ઇન્ટેલજિન્સ વિંગની સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.એકાએક પુણે CGST વિભાગે કાર્યવાહી કરતા રાજ્યભરના અન્ય કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ચુક્યા હોવાના અહેવાલ છે.આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી હાઇકોર્ટમાં આગોતરા લેવા મથામણ કરતા ભાવનગરના ભાગેડુ મહાકૌભાંડીના પગ નીચે પણ રેલો આવી ચુક્યો છે.આ કૌભાંડી હંમેશા પોતાની ગાડીમાં 2 થી 3 કરોડ કેસ લઈને જ ફરતો હોઈ છે જેવો પોલીસ કે અન્ય કોઈ ખાતાની ગિરફ્તમાં આવે રૂપિયાનું પેકેજ આપી પાછો ભાગતો ફરે છે,વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે કે મુર્તુઝા ટીનવાળા પછી હવે મહાશયને ગુજરાત GST વિભાગ કયારે દબોચશે ? કે પછી આ કાર્યવાહી પણ પુણે સીજીએસટીએ હાથ ધરવી પડશે ? હાલ તો 1000 કરોડ કરતા વધુના બિલિંગ કૌભાંડમાં SGST અને CGST ગુજરાતના કેટલાક મહાભ્રષ્ટ અધિકારીઓના પાપે ભાવનગર અને સુરત અને અમદાવાદમાં આ બિલિંગ નેટવર્ક બિન્દાસ ધમધમી રહ્યું છે તો શું આવનારા દિવસોમાં અગાઉ જેમ PMO ઓફિસમાં કૌભાંડીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ થઇ હતી તે જોતા CBI કે EDની એન્ટ્રીના ભણકારા વાગી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

————————————-
GST ઇન્ટેલીજન્સની ગુપ્ત તપાસ
————————————–
ભાવનગરના ભેજાબાજો દ્વારા સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના મુખ્ય શહેરોમાં પણ બોગસ બિલિંગ,ખોટી વેરાશાખ જેવી ગેરરીતિઓનો વ્યાપ વધારવામાં આવ્યો હોવાની માહિતીઓના આધારે જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા પણ ભાવનગરમાંથી ગુપ્તરાહે માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.ભેજાબાજોના એક જૂથના લોકો બોગસ બિલિંગ ક્ષેત્રે એકચક્રિય આધિપત્ય જમાવવાના હેતુસર હવે GST ઇન્ટેલિજન્સને આડકતરી રીતે દસ્તાવેજી પુરાવા અને માહિતીઓ પહોંચાડવામાં વ્યસ્ત બન્યા છે.ભાવનગરમાંથી પુરાવા એકત્ર થયા બાદ મોટાપાયે ધોંસ પડવાના એંધાણ વ્યક્ત થઇ રહ્યા છે.

——————————————————
ભાવનગરના ટાટા સાથે સુરતના મુન્દ્રા બંધુએ કૌભાંડ ૧૦૦ કરોડને પાર કર્યુ
——————————————————

બિલિંગ કૌભાંડનો મુખ્ય ભેજાબાજ મહંમદ ટાટા શંકાસ્પદપણે છટકી કેમ જાય છે ? જેને લઇ પણ ભાવનગર અને સુરતના વેપારીઓમાં ચર્ચા છે.આ ઉપરાંત એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને ચુનો ચોપડી હવે સુરતમાં બની બેઠેલા મુન્દ્રા બંધુઓ હવે બોગસ બિલિંગમાં મોઢું ખુલ્લેઆમ કાળું કરી રહ્યા છે જેની પાછળ પણ ભાવનગરના કુખ્યાત બિલિંગ કૌભાંડી મહંમદ ટાટા હોવાનું જાણવા મળ્યું છે.શું સ્ટેટ જીએસટી વિભાગ અને સેન્ટ્રલ જીએસટી વિભાગના મૂકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે કે પછી મહંમદ ટાટાના પે રોલ પર આંખ બંધ કરી ચુક્યા છે ?? જેને લઇ પણ રાજ્યભરમાં ચર્ચા છેડાઈ છે.ત્યારે હવે પુણે ઇન્ટેલિજન્સ વિંગે મુર્તઝા ટીનવાળાને પકડી કોર્ટમાં રજુ કરી કાર્યવાહી કરી છે તો શું ભાગેડુ મહંમદ ટાટા કે જે હજી પણ જીએસટી બોગસ બિલિંગનું નેટવર્ક બિન્દાસ્તપણે ચલાવી રહ્યો છે તેની ધરપકડ કયારે કરશે? તે બાબતે પ્રશ્ન ઉઠ્યો છે.

અગાઉ માધવ કોપરના નિલેશ પટેલને 425 કરોડના કૌભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી પરંતુ સમગ્ર રેકેટને ઓપરેટ કરવા પાછળ પણ ભાવનગરના મહંમદ ટાટા આણી મંડળીનો હાથ હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે.સમગ્ર 1000 કરોડ કરતા વધુના જીએસટી કૌભાંડમાં આવનારા દિવસોમાં મોટાપાયે ઊથલપાથલ થવાના એંધાણ છે અને
સેન્ટ્રલ એજન્સીઓ ગુજરાતમાં ધામા નાખે એવી શક્યતા હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

ભાવનગરમાં CGST દ્વારા કૌભાંડીઓને દબોચવાનો શરૂ કરાતા અન્ય શહેરના કૌભાંડીઓ ભુર્ગભમાં ઉતરી ગયા છે.ભાવનગરના ટાટાને બોગસ ITC સપ્લાઇ કરનાર અને કરોડો રૂપિયાના બોગસ બિલો સુરતથી ભાવનગર મોકલી અને ખોટી વસ્તુઓ એક્ષપોર્ટ કરી કરોડો રૂપીયાનું કૌભાંડ કરનારા ટાટા અને મુન્દ્રા બંધુએ અનેકવાર ધરકપડથી બચવામાં સફળતા મેળવી છે.આ ઉપરાંત ટાટાના સાગરીત મુનીર દ્વારા તેના મળતીયા નૈતીક,કલ્પેશ,સમીર મીઠાવાલા,વ્હોરા જેવા અનેક કૌભાંડીઓ સાથે મળી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોચાડવા કોઇ કસર બાકી રાખી નથી.ભાવનગરના એક મહા કૌભાંડીની સાથે મળી સમગ્ર ગુજરાતમાં બોગસ ઓફિસો અને કંપનીઓની માયાજાળ ફેલાવી છે.CGSTની ટીમ દ્વારા મુનીરને દબોચવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે.

————————————————————————–
ધરપકડ ટાળવા અને પ્રોસીકયુશનથી બચવા આ મહા કૌભાંડીએ 60 કરોડમાં બે અધિકારીઓ સાથે ડીલ ગોઠવી
—————————————————————————

અગાઉ જે તે સમયે આ મામલે જીએસટીના બે અધિકારીઓએ હોન્ડા કંપનીની કારમાં સવારી કરી એસ.જી રોડ ખાતે આવેલ એક હોટેલમાં બંધ બારણે મીટીંગ કરી હોવાનું અને તપાસનો રેલો કૌભાંડીઓ સુધી ન પહોંચે તે માટે મોટા પાયે વહિવટ કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.કહેવાય છે કે, જીએસટીના ફૂટેલી કારતુસ જેવા અધિકારીએ 30 કરોડમાં ભાવનગરના એક કૌભાંડીને છાવરવા 60 કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી જે પૈકી આ વેપારીએ પ્રોસીક્યુસન નહીં કરવા અને કોર્ટમાં આગોતરા જમીન મળે એ દરમ્યાન જીએસટી વિભાગના હેડ કરવાર્ટર તરફથી કોઈ કાર્યવાહી ન કરવાની કંડીશને 30 કરોડ પહેલા ચૂકવી દીધા હતા અને બાકીના 30 કરોડ વધુ કૌભાંડ આચરીને આપવા અધિકારીને બાંહેધરી આપી હતી.અન્ય એક ચર્ચા મુજબ ભાવનગરનો આ કૌભાંડીના છેડા સમગ્ર રાજ્યમાં ગોઠવાયેલા છે અને સુરત સાથે પણ ખાસ કનેકશન છે જેમાં મુન્દ્રા બંધુઓ સહીત 100 જેટલા મોટા GST કૌભાંડીઓ આખું બિલીગ નેટવર્ક ઓપરેટ કરી આંતર રાજય રેકેટ ચાલવી ગુજરાતને વ્યાપારના મામલે બદનામ કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઇકોર્ટના આવકવેરા વિભાગને સવાલ
Next Article આ શખ્સે રશિયાની એમ્બેસીમાં ટ્રક કેમ ઘૂસાડી દીધી, જાણો કયા દેશનો છે નાગરિક ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up