By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IND V/S NZ ટેસ્ટ : વરસાદના વિઘ્નને પગલે ત્રીજું સેશન ધોવાયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IND V/S NZ ટેસ્ટ : વરસાદના વિઘ્નને પગલે ત્રીજું સેશન ધોવાયું
GeneralSports

IND V/S NZ ટેસ્ટ : વરસાદના વિઘ્નને પગલે ત્રીજું સેશન ધોવાયું

HM News
Last updated: 21/02/2020 8:42 AM
HM News
5 years ago
Share
SHARE

પ્રથમ દિવસના અંતે અજિંક્ય રહાણે (38) અને રિષભ  પંત (10) બેટિંગમાં

એજન્સી, વેલિંગ્ટન

ભારત અન ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત ત્રીજા સેશનમાં વરસાદને કારણે પૂર્ણ કરવામાં આવી છે. અજિંક્ય રહાણે અને મયંક અગ્રવાલને બાદ કરતા ભારતીય બેટ્સમનો ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ગ્રીન ટોપ પીચ ઉપર પ્રથમ દિવસની રમતના અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે 122 રન રહ્યો છે. ટીમ બ્રેક બાદ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હોવાથી પ્રથમ દિવસનું ત્રીજું સેશન ધોવાણી ગયું છે.

બેઝિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 55 ઓવર રમાઈ હતી. વરસાદ વિઘ્નરૂપી બન્યો હતો અને અમ્પાયર્સે ગ્રાઉન્ડની સમીક્ષા કર્યા બાદ સ્ટમ્પ્સની જાહેરાત કરી હતી. અજિંક્ય રહાણે 38 અને રિષભ પંત 10 રન સાથે બેટિંગમાં છે. પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડીએ ટેસ્ટમાં ઓપનિંગ કર્યું હતું. જો કે પૃથ્વી શો 18 બોલમાં 16 રન કરીને સાઉધીનો શિકાર બન્યો હતો. વન ડાઉન બેટિંગમાં ઉતરેલો ચેતેશ્વર પૂજારા પણ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો અને 11 રન પર બોલ્ટની ઓવરમાં જેમિસનના હાથે કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ફક્ત બે રન કરી શક્યો હતો જ્યારે મયંક અગ્રવાલ 34 રન પર આઉટ થયો હતો. હનુમા વિહારી પણ સાત રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે સાઉધી અને બોલ્ટે એક-એક વિકેટ ઝડપી હતી.

દેશમાં કોરોનાના 1100 દર્દી : મહારાષ્ટ્રમાં 200ને પાર, મૃતાંક 27
સ્પાની યુવતીએ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ‘મસ્તીનો સ્ટાફ આવ્યો છે, દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી અને ગુજરાતી મળશે’
મહારાષ્ટ્રમાં MNSએ લગાવ્યા પોસ્ટર, બાંગ્લાદેશી-પાકિસ્તાની ઘુસણખોરોની જાણકારી આપનારને મળશે ₹5000
કોરોના-ગુજરાતમાં કેટલા લોકોનું સર્વેલન્સ થયું
સુપ્રીમની કેન્દ્રને ફટકાર : CBI, ED, NIAની ઓફીસોમાં CCTV કેમેરા કેમ નહીં ?
Share This Article
Facebook Email Print
Previous Article રોસ ટેલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 મેચ રમનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
Next Article રાજ્યમાં ફરી એક વખત જોવા મળશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે જાહેર કરી તારીખ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up