By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPL 2022 : આ વળી શું છે ? ઋષિ ધવન ‘હેડ પ્રોટેક્શન’ પહેરીને બોલિંગ કરવા શા માટે ઉતર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IPL 2022 : આ વળી શું છે ? ઋષિ ધવન ‘હેડ પ્રોટેક્શન’ પહેરીને બોલિંગ કરવા શા માટે ઉતર્યા
GeneralSports

IPL 2022 : આ વળી શું છે ? ઋષિ ધવન ‘હેડ પ્રોટેક્શન’ પહેરીને બોલિંગ કરવા શા માટે ઉતર્યા

HM News
Last updated: 27/04/2022 5:30 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 26 એપ્રિલ 2022, મંગળવાર : પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ઋષિ ધવન જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની 38મી લીગ મેચમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે તેની આંખો પારદર્શક ચશ્માથી ઢંકાયેલી હતી. જોકે કદમાં તે સામાન્ય ચશ્મા કરતાં ઘણા મોટા છે.આ સમયે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો સહિત કોમેન્ટેટર ઉપરાંત ટેલિવિઝન સેટની સામે બેઠેલા દર્શકો પણ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આ શું છે? જોકે પાછળથી જાણવા મળ્યું કે, તે હેડ પ્રોટેક્શન હતું જે ઋષિ ધવને ઈજાથી બચવા માટે પહેર્યું હતું.પંજાબ કિંગ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચેન્નાઈને 11 રને હરાવીને વર્તમાન સિઝનમાં ચોથી જીત નોંધાવી હતી.રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ ટીમની કેપ્ટન્શીપ કરનાર ઋષિ ધવન 6 વર્ષ બાદ IPLમાં રમવા આવ્યો હતો.આ પહેલા તેણે પોતાની છેલ્લી IPL મેચ 2016માં રમી હતી.32 વર્ષીય ઋષિ ધવનને આ વર્ષે રણજી ટ્રોફી મેચ દરમિયાન ફોલો-થ્રુમાં બોલ તેના ચહેરા પર વાગતાં તેના નાકમાં ઈજા થઈ હતી.ત્યારબાદ ધવને સર્જરી કરાવવી પડી હતી. આ વર્ષની શરૂઆતમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રેડ બોલથી માત્ર 2 જ મેચ રમી શક્યો હતો.
વર્તમાન IPL 2022 સીઝનમાં ઋષિ સોમવારે પોતાની પ્રથમ મેચ રમવા માટે આવ્યો હતો. ધવને આ મેચમાં 4 ઓવરના ક્વોટામાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી.તે પાવરપ્લેમાં જ્યારે ઈનિંગ્સની પાંચમી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે 7 રન ખર્ચ્યા હતા.ચેન્નાઈની ટીમ 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી 6 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

ઓવૈસી કે બિગડે બોલ ,કહ્યું કે બિચારા ભાજપ ભક્તો કહેશે કે ‘ના, મોદીજીએ બરાબર કર્યું ‘
8 બેઠક પર મતગણતરી શરુ, કરજણ સિવાય તમામ બેઠક પર ભાજપ આગળ
ઠક્કરનગર પાસે વૃધ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી લકઝરીનો ચાલક ભાગી ગયો
મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રમત શરુ થવાના એંધાણ : સત્તા દૂર પણ ભાજપમાં મુખ્યમંત્રીપદ માટે સ્પર્ધા
GST નંબર મેળવનારાઓને ત્યાં નોટિસ વિના અધિકારી તપાસ નહીં કરી શકે
Share This Article
Facebook Email Print
Previous Article ભારતની મહિલા હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલ્વેરાનું અવસાન
Next Article ભારતમાં એક આખી ગેંગ હતી જે મારી ઈર્ષા કરતી હતીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up