By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: IPS વિકાસ સહાય ગુજરાતના નવા પોલીસ વડા બન્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > IPS વિકાસ સહાય ગુજરાતના નવા પોલીસ વડા બન્યા
GandhinagarGeneral

IPS વિકાસ સહાય ગુજરાતના નવા પોલીસ વડા બન્યા

HM News
Last updated: 01/03/2023 9:19 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર, 1 માર્ચ 2023 બુધવાર : ગુજરાત પોલીસને નવા વડા તરીકે વિકાસ સહાયની નિમણૂક કરવામાં આવી છે.ગુજરત પોલીસના પૂર્વ વડા આશિષ ભાટિયાના રિટાયર્ડ થયા બાદ વિકાસ સહાય ને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો.1965માં જન્મેલા અને ઈતિહાસના વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરનાર વિકાય સહાય 1989માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા.રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળનાર વિકાસ સહાયના પ્રામાણિક સ્વભાવને કારણ પોલીસમાં તેમની છાપ અકડુ અધિકારી તરીકેની છે.તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે કામ ન થાય ત્યારે બહુ જલદી ઉશ્કેરાઈ જાય છે.પાતળો બાંધો ધરાવતા આ આઈપીએસ અધિકારીની પીઠ પાછળ તેમનો સ્ટાફ તેમને તેજ દિમાગ તરીકે સંબોધે છે.

ગુજરાતને મળેલા નવા ડીજીપી વિકાસ સહાય એમ તો ખૂબ સાફ ઇમેજ ધારવે છે અને છેલ્લા ઘણા સમયથી ડીજીપી બનાવની રેસમાં તેમનું નામ પણ મોખરાનુ હતું.વિકાસ સહાય અગાઉ અમદાવાદના ડેપ્યુટી કમિશનર પણ રહી ચૂક્યા છે.અમદાવાદ ડેપ્યુટી કમિશનર હતા ત્યારે તેમણે એક બુટલેગરને તેનો ધંધો છોડાવી નવું જીવન આપ્યું હતું જેના માટે તેમની ઘણી પ્રશંસા પણ થઈ હતી.અગાઉ રાજકોટ કમિશનરની તપાસ પણ વિકાસ સહાયને સોંપવામાં આવી હતી.

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ પહેલાં તેમને DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ DGP બનાવાયા હતા.ઉલ્લેખનીય છે કે, DGPના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી.જેમાં આખરે આજે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે,તેઓને રાજ્યના પૂર્ણકાલીન પોલીસવડા બનાવાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ છે વિશ્વની સૌથી મોંઘી શાળા, બાળકોની ફીના 1 કરોડ 34 લાખ રૂપિયા આપવા પડે
Next Article PSI ભરતી કૌભાંડને લઈ વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસ-AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up