By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ,જોજો તક ચુકી ન જવાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ,જોજો તક ચુકી ન જવાય
GeneralNational

IT એક્સપર્ટ છો? 2021-22 માં આવી રહી છે અઢળક નોકરીઓ,જોજો તક ચુકી ન જવાય

HM News
Last updated: 16/01/2021 4:10 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનના કારણે બેકાર બનેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આઈટી ક્ષેત્રએ નવી અને વધુ રોજગારીના મજબૂત સંકેત આપ્યા છે.મોટી IT કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ નાણાકીય પરિણામ આપ્યા છે,આ કંપનીઓની કામગીરી આગામી નાણાકીય વર્ષમાં પણ ખૂબ સારી રહેવાની અપેક્ષા છે.

દેશની ત્રીજી સૌથી મોટી IT સર્વિસ કંપની વિપ્રોએ કહ્યું છે કે તે આ ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ 2021) મોટા પાયે કર્મચારીઓની ભરતી કરશે.વિપ્રોના મુખ્ય માનવ સંસાધન (એચઆર) અધિકારી સૌરભ ગોવિલે જણાવ્યું હતું કે,કેટલાક નવા કરારને કારણે વિવિધ ક્ષેત્રોમાં કર્મચારીઓની માંગમાં ભારે વધારો થશે.દરમિયાન દેશની એક અગ્રણી રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યું છે કે,આગામી નાણાકીય વર્ષ (2021-22) માં દેશના આઇટી ક્ષેત્રનો આવક વૃદ્ધિ દર 7-9% થવાની સંભાવના છે.

ડિજિટલ ટેકનોલોજીની માંગથી IT ક્ષેત્રે વૃદ્ધિ થશે
ઇકરાએ આઇટી ક્ષેત્રને સ્ટેબલ આઉટલૂક આપ્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ રોગચાળાને કારણે,જ્યાં ઘણા ક્ષેત્રો નબળી સ્થિતિમાં છે ત્યારે આઇટી ક્ષેત્રે પ્રશંસનીય વૃદ્ધિ નોંધાઈ છે.નાણાકીય પરિણામોમાં આ કંપનીઓએ વધુ વૃદ્ધિ નોંધાવવાની સંભાવના દર્શાવી છે.ઇકરાએ કહ્યું કે ડિજિટલ ટેકનોલોજીની માંગ અને આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી આઇટી ક્ષેત્રે વૃદ્ધિને વેગ આપશે.

આઇટી ક્ષેત્રે તકનીકી પ્રતિભાના અભાવને કારણે એટ્રીશન રેટ વધી શકે છે
વિપ્રોના ચીફ એચઆર અધિકારી સૌરભ ગોવિલે કહ્યું કે વિપ્રો આ નાણાકીય વર્ષમાં જે ભરતી કરે છે તેના કરતા આગામી નાણાકીય વર્ષમાં વધુ ભરતી કરશે.ટૂંક સમયમાં વિપ્રો ચીફ ગ્રોથ ઓફિસર અને ચીફ ટેક્નોલ ઓફિસરની નિમણૂક કરવા જઈ રહ્યા છે.

HCL TECH 20 હજાર લોકોને નોકરી આપશે
એચસીએલ ટેકનોલોજીઓએ પરિણામ જાહેર કર્યા છે.તેના ચોખ્ખા નફામાં 31 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3982 કરોડ રૂપિયા રહ્યો છે.આવકમાં આશરે 6.4 ટકાનો વધારો થયો છે અને તે 19302 કરોડ થઈ છે. દરમિયાન કંપનીના વરિષ્ઠ અધિકારી કહ્યું છે કે કંપની આગામી બે ક્વાર્ટર્સમાં 20 હજાર લોકોને નોકરી પર રાખશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શેરબજારમાં તેજી તરફી માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
Next Article મંજૂરી/5થી 6 વર્ષમાં બનનારી વેક્સિન 12 મહિનામાં કેવી રીતે થઇ તૈયાર?જાણો કોવિશિલ્ડ અંગે મહત્વની વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up