By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IT વિભાગનું મેગા ઓપરેશન- ગુજરાતના એસ્ટ્રલ પાઈપ અને રત્નામણિ મેટલ્સ સામે કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IT વિભાગનું મેગા ઓપરેશન- ગુજરાતના એસ્ટ્રલ પાઈપ અને રત્નામણિ મેટલ્સ સામે કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા
GeneralNational

IT વિભાગનું મેગા ઓપરેશન- ગુજરાતના એસ્ટ્રલ પાઈપ અને રત્નામણિ મેટલ્સ સામે કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા

HM News
Last updated: 23/11/2021 5:49 AM
HM News
4 years ago
Share
SHARE

– આવકવેરા વિભાગના 150 કરતા પણ વધારે અધિકારીઓ આ તપાસમાં જોડાયા

નવી દિલ્હી, તા. 23 નવેમ્બર : આવકવેરા વિભાગે ગુજરાતના બે નામી ગ્રુપ્સ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નામણિ મેટલ્સ વિરૂદ્ધ મેગા ઓપરેશન હાથ ધર્યું છે.આવકવેરા વિભાગે અમદાવાદમાં એકસાથે 25 જગ્યાઓએ રેડ પાડી છે અને અમદાવાદ,દિલ્હી, મુંબઈ જેવા અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે.આવકવેરા વિભાગે 40 કરતા પણ વધારે સ્થળોએ છાપો માર્યો છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ મંગળવારે સવારથી જ આ બંને દિગ્ગજ ગ્રુપ પર સપાટો બોલાવ્યો છે.એસ્ટ્રલ પાઈપ્સના ચેરમેન સંદિપ એન્જિનિયરના ત્યાં તપાસ ચાલી રહી છે.તે ઉપરાંત રત્નામણિ મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે.

ગુજરાત સિવાય અન્ય 15 સ્થળોએ સર્વે અને સર્ચની કામગીરી ચાલી રહી છે.આવકવેરા વિભાગના 150 કરતા પણ વધારે અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.આ બંને કંપની સાથે સંકળાયેલા મોટા માથાઓના માથે પણ તવાઈ બોલી છે.ત્યારે આ દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

કોરોના વાયરસ સામે આપણે જંગ જીતી જઇશું, કારણ કે…
કોરોના ઈફેક્ટ: શિરડીથી લઈને સિદ્ધિવિનાયક સુધી મોટા ભાગના તમામ મંદિરો બંધ
દારૂબંધી ઉઠાવવા મુદ્દે અરજદારે કોર્ટમાં કરી ધારદાર દલીલ, સરકારે કહ્યું- ‘અરજદારને તરસ છીપાવવી હોય તો…’
રાષ્ટ્રવાદ કોરોનાથી મોટી બિમારી : અંસારી ફરી વિવાદમાં
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વલસાડમાં સિઝનનો 50 ટકા ઓછો વરસાદ નોંધાયો
Share This Article
Facebook Email Print
Previous Article રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને ‘ભગવા વસ્ત્ર’ પહેરાવવાને લઈ હોબાળો, સંતોએ આપી ધમકી
Next Article સુધીર ચૌધરીને UAEની રાજકુમારીએ આતંકવાદી કહ્યા, અબૂધાબી કાર્યક્રમમાંથી હટાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up