By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ITR ફાઇલ કરવાની તારીખ આવી રહી છે નજીક, મોડુ કરશો તો થશે ડબલ નુકસાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ITR ફાઇલ કરવાની તારીખ આવી રહી છે નજીક, મોડુ કરશો તો થશે ડબલ નુકસાન
GeneralNational

ITR ફાઇલ કરવાની તારીખ આવી રહી છે નજીક, મોડુ કરશો તો થશે ડબલ નુકસાન

HM News
Last updated: 09/09/2020 7:55 AM
HM News
5 years ago
Share
SHARE

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે, જે હવે ઘણી નજીક કહી શકાય.કોરોના વાયરસ મહામારીના પગલે સરકારે આ વર્ષે રિટર્ન ફાઇલ કરવાની તારીખ આગળ વધારવામાં આવી હતી,જેથી લોકોએ કોઇ પ્રકારની સમસ્યાની પરેશાનીનો સામનો ના કરવો પડે.તેવામાં જો તમે 30 નવેમ્બર બાદ તમારુ રિટર્ન ફાઇલ કર્યુ તો ભારે નુકસાન થઇ શકે છે.તેમાં છૂટનો લાભ નહી મળે અને દંડ પણ ભરવો પડી શકે છે.અમે આજે તમને રિટર્ન મોડુ ફાઇલ કરવા પર થતા નુકસાન વિશે જણાવી રહ્યાં છીએ.

લેટ ફાઇલિંગ ફીસ

ધારા 234 એફ અંતર્ગત લેટ ફાઇલિંગ ફિસ, AY 2018-19થી દાખલ રિટર્ન માટે લગાવવામાં આવે છે,જો નિશ્વિત તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવામાં આવે છે.પરંતુ આકારણી વર્ષના 31 ડિસેમ્બર પહેલા 5000 રૂપિયા મોડુ રિટર્ન ફાઇલ કરવાનો ચાર્જ લેવામાં આવે છે.જો રિટર્ન 31 ડિસેમ્બરની તુલનામાં પછીથી ફાઇલ કરવામાં આવે છે, તો 10 હજાર રૂપિયા લેટ ફાઇલિંગનો દંડ ચુકવવો પડે છે.જો કે લેટ ફાઇલિંગના ચાર્જીસનુ પેમેન્ટ 1000થી વધુ ન હોઇ શકે,જો કુલ ઇનકમ 5 લાખ રૂપિયાથી વધુ ન હોય.

નહી મળે આ સેક્શનમાં છૂટનો લાભ

દંડની ચુકવણી કરવા ઉપરાંત,ટેક્સ પેયર્સે તે વર્ષ માટે કેટલીક છૂટ અને કપાત જતી કરવી પડશે.છૂટ અને કપાત જે આઇટીઆર મોડુ ફાઇલ કરવા પર ઉપલબ્ધ નહી હોય, તે નીચે આપવામાં આવ્યા છે.

તેમાં આવકવેરા કાયદાની ધારા-10A અને ધારા 10-B અંતર્ગત મળતી છૂટ નહી મળી શકે.ધારા 80A, 80AB, 80C, 80D અને 80E અંતર્ગત મળતી છૂટ પણ નહી મળે.મોડુ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના કારણે ટેક્સ પેયક્સને આવકવેરા કાયદાની ધારા- 80 AC, 80 BA, 80JJA, 80 JJAA, 80 LA, 80P, 80 PA, 80 QQB અને 80 RRB અંતર્ગત મળતા ડિડક્શનનો લાભ પણ નહી મળે.

ધારા 234A અંતર્ગત વ્યાજની છૂટ

આવકવેરા કાયદાની ધારા 234A અંતર્ગત કરદાતાને 1 ટકાના સાધારણ દરે દર મહિને વ્યાજ ચુકવવુ પડશે.

130kmની રેન્જના બે સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, ફીચર્સ પણ છે શાનદાર, જાણો કિંમત
હમ નહીં સુધરેંગે : સુરતના જીલાની બ્રિજ પર બર્થ ડે ઉજવતા યુવાનોનો વીડિયો વાઇરલ
હેરાફેરી થ્રીમાં એ જ પરેશ, અક્ષય , સુનિલની ત્રિપૂટી જોવા મળશે
મથુરા: યમુના એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત, 3 મહિલા સહીત 7 લોકોના મોત
લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રિમ કોર્ટનો આદેશ : ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલિંગને સ્પર્શવા પર પ્રતિબંધ
Next Article અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિના કાફલા પર આતંકી હુમલો, 3ના મોત 12 ઈજાગ્રસ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up