By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: JNU યુનિવર્સિટીની દિવાલો પર હિન્દુ સેનાએ લગાવ્યા ભગવા પોસ્ટર : કેમ્પસમાં માહોલ ગરમાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > JNU યુનિવર્સિટીની દિવાલો પર હિન્દુ સેનાએ લગાવ્યા ભગવા પોસ્ટર : કેમ્પસમાં માહોલ ગરમાયો
GeneralNational

JNU યુનિવર્સિટીની દિવાલો પર હિન્દુ સેનાએ લગાવ્યા ભગવા પોસ્ટર : કેમ્પસમાં માહોલ ગરમાયો

HM News
Last updated: 17/04/2022 9:17 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આ દિવસોમાં સતત વિવાદોને કારણે ચર્ચામાં છે.હવે JNUની બહારની દિવાલો પર ભગવા ઝંડા અને વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાને લઈને નવો વિવાદ ઊભો થયો છે.આ પોસ્ટરોમાં લખ્યું છે – ‘ભગવા જેએનયુ’ અને તે હિન્દુ સેના દ્વારા લગાવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ,આ ઝંડા અને પોસ્ટરો હિન્દુત્વ સંગઠન ‘હિંદુ સેના’ દ્વારા યુનિવર્સિટીના આઉટર રોડ અને મેઈન ગેટ પાસે લગાવવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલા JNUમાં રામનવમીના દિવસે લેફ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (SFI) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે ભોજનને લઈને હિંસા ફાટી નીકળી હતી.આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.હવે હિંસા બાદ આ પોસ્ટરો અને ઝંડા લગાવવાને કારણે ફરી તણાવ ઉભો થયો છે.

રામ નવમીના દિવસે કાવેરી હોસ્ટેલમાં નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યા બાદ હિંસા થઈ હતી.ડાબેરી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવ્યા અને મેસ સ્ટાફને નોન-વેજ પીરસતા અટકાવ્યા.એટલું જ નહીં તેણે ત્યાં હાજર વિદ્યાર્થીઓ પર પણ હુમલો કર્યો હતો. બીજી તરફ એબીવીપીએ કહ્યું કે ડાબેરી પાંખના વિદ્યાર્થીઓએ રામ નવમીની પૂજા રોકવાનો પ્રયાસ કર્યો હતો.જણાવી દઈએ કે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં ફરી હિંસા, જાણો શું છે યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચેનો આ વિવાદ …
Next Article મુસ્લિમોએ સમજવું પડશે કે કાયદાથી મોટો ધર્મ નથી : 3 મે પછી હિન્દુઓ તૈયાર રહે : રાજ ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up