By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: LOCKDOWN :15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ ચાર કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > LOCKDOWN :15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ ચાર કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે
GeneralNational

LOCKDOWN :15 એપ્રિલથી ફરી દોડશે ટ્રેનો, મુસાફરોએ ચાર કલાક પહેલા સ્ટેશન પહોચવું પડશે

HM News
Last updated: 09/04/2020 6:45 AM
HM News
6 years ago
Share
SHARE

રેલવેની ગાઇડલાઇન: જો તાવ, ઉધરસ કે શરદી હશે તો રેલવે સ્ટેશનમાં પ્રવેશ જ નહીં મળે: ૧૨ કલાક પહેલા આપવી પડશે સ્વાસ્થ્યની જાણકારી

લોકડાઉનના કારણે બધં થયેલું ટ્રેનોનું ઓપરેશન ૧૫ એપ્રિલથી ફરી એકવાર શ થઈ શકે છે. ભારતીય રેલવે એ ટ્રેનોના ઓપરેશનને ફરી શ કરવા માટે જરી પ્રોટોકાલ તૈયાર કરી દીધા છે. નવા પ્રોટોકોલ મુજબ, મુસાફરોને ટ્રેનના નિયત સમયથી ચાર કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. રેલવે સ્ટેશનમાં પ્રવેશતાં પહેલા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે. થર્મલ સ્ક્રીનિંગ પાસ કરનારા મુસાફરોને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરોને તાવ, ઉધરસ, શરદીની ફરિયાદ હશે તો તેમને પ્રવાસની મંજૂરી નહીં આપવામાં આવે.
રેલવેના વરિ અધિકારી અનુસાર, ૧૫ એપ્રિલથી આરક્ષિત નોન એસી સ્પીપર શ્રેણીમાં જ મુસાફરી કરવાની મંજૂરી હશે. ટ્રેનોમાં ન તો એસી કોચ હશે અને ન તો અનારક્ષિત કલાસમાં મુસાફરી કરવાની મંજૂરી હશે. એટલું જ નહીં, રેલવે સ્ટેશનમાં માત્ર નોન એસી સ્લીપર શ્રેણીમાં ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરોને જ પ્રવેશ આપવાની મંજૂકરી હશે. આ દરમિયાન, કોઈ પણ સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ સમગ્રપણે પ્રતિબંધિત હશે. જે મુસાફરોની પાસે વેઇટિંગ ટિકિટ હશે તેઓ પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશી નહીં શકે. આ ઉપરાંત રેલવેએ વરિ નાગરિકોને હાલ મુસાફરી ન કરવાની સલાહ આપવાનું વિચાયુ છે.

ભારતીય રેલવેના વરિ અધિકારી મુજબ, મુસાફરી કરનારા તમામ લોકોને પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રવાસના નિર્ધારિત સમયથી ૧૨ કલાક પહેલા રેલવેને જણાવવી પડશે. પ્રવાસ દરમિયાન, કોઈ પણ મુસાફરમાં ઉધરસ, તાવ જેવા લક્ષણ જોવા મળે છે તો તેમને તાત્કાલિક ટ્રેન રોકાવીને નીચે ઉતારી દેવામાં આવશે. પ્રવાસ દરમિયાન ટ્રેનના તમામ દરવાજા બધં રહેશે, જેનાથી કોઈ પણ બિનજરી વ્યકિતઓ ટ્રેનમાં દાખલ ન થઈ શકે. આ ઉપરાંત, દરેક ટ પર પસંદગીના સ્ટેશનોની પસદં કરવામાં આવશે યાં ટ્રેનો રોકાશે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કોચની તમામ સાઇડ બર્થ ખાલી રહેશે. આ ઉપરાંત, દરેક ૬ સીટને મળેવીને એક કેબિન બનાવવામાં આવી ેછ. આ કેબિનમાં માત્ર બે મુસાફરો પ્રવાસ કરી શકશે.

કોરોના પર રચવામાં આવેલા મંત્રીઓના સમૂહના નિર્દેશ-ભલામણોને ધ્યાનમાં રાખવા રેલવેએ માસ્ક અને મોજાંને રેલવે સ્ટેશનમાં પૂરા પાડવાનો નિર્ણય લીધો છે. રેલ ઓપરેશનના આવતાં તમામ સ્ટેશન પર સામાન્ય ચાર્જ લઈને માસ્ક અને મોજા મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં તમામ મુસાફરો અને રેલવે સ્ટાફને માસ્ક પહેરવા અનિવાર્ય હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર રેલવેએ લોકડાઉન ખતમ થયા બાદ ૩૦૭ ટ્રેનોને દોડાવવાની યોજના તૈયાર કરી છે, જેમાં ૧૩૩ ટ્રેનોની ૧૦૦ ટકા સીટો આરક્ષિત હશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારની તૈયારી જોતાં ઉનાળું વેકેશન સુધી લોકડાઉન લંબાઈ તેવી સંભાવના
Next Article રાજકોટમાં શંકાસ્પદ કોરોનાના 68 કેસ નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up