By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન, જાણો…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન, જાણો…
GeneralNational

LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન, જાણો…

HM News
Last updated: 19/03/2022 11:07 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022 શનિવાર : રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને ગ્રાહકોને મોટી ખબર મળી શકે છે.ઘરેલૂ ગેસની કિંમતમાં વધારાની ખબર આગ લગાડી રહી છે.રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓયલની કિંમત વધી ગઈ છે.આ વચ્ચે સતત આ ચર્ચા બની છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચી જશે.

LPG સિલિન્ડરની વધતી મોંઘવારીને લઈને સરકારના વિચાર હજુ સામે આવ્યા નથી પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં આના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે.સૂત્રો અનુસાર એલપીજી સિલિન્ડરને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે.પહેલુ સરકાર સબસિડી વિનાના સિલિન્ડર સપ્લાય કરે.બીજુ,કેટલાક નક્કી કરાયેલા ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે.

સબસિડી પર શુ છે સરકારનો પ્લાન?

સબસિડી આપવા વિશે સરકાર તરફથી હજુ કંઈ પણ સ્પષ્ટ કરાયુ નથી પરંતુ અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર 10 લાખ રુપિયા ઈનકમના નિયમને લાગુ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે.બાકી લોકો માટે સબસિડી ખતમ થઈ શકે છે.

સબસિડી પર સરકાર કરે છે આટલો ખર્ચ

છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી પર સબસિડી આવવાની છે.સબસિડી પર સરકારનો ખર્ચ નાણાંકીય વર્ષ 2021 દરમિયાન 3,559 રૂપિયા રહ્યો.નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયાનો હતો.આ ડીબીટી સ્કીમ હેઠળ જેની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી જેના હેઠળ ગ્રાહકોને બિન સબસિડી એલપીજી સિલિન્ડરના પૂરા પૈસા ચૂકવવા પડે છે.સરકાર તરફથી સબસિડીના રૂપિયા ગ્રાહકના બેંક ખાતામાં રિફંડ કરવામાં આવે છે.

સતત વધી રહી છે કિંમત

ગેસ સિલિન્ડરની કિંમત વધતી જઈ રહી છે.ગયા વર્ષે 2021માં ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.નવા વર્ષમાં અત્યાર સુધી ઘરેલુ ગેસની કિંમતની કોઈ પણ અપડેટ આવી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયા અને યુક્રેન વચ્ચેના જંગના કારણે મુસીબતમાં મુકાયો મિડલ ઈસ્ટનો આ દેશ, ભારતની મદદ માગી
Next Article બૌધ્ધ સાધુ લોટરીમાં જીતેલા ચાર કરોડ દાન કરી દેશે, લોકોની પૈસા માટે લાઈનો લાગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up