By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: LRDથી લઈ ASI કેડરના ૧૧૬ કર્મચારીઓની આંતરિક બદલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > LRDથી લઈ ASI કેડરના ૧૧૬ કર્મચારીઓની આંતરિક બદલી
GeneralSaurashtra

LRDથી લઈ ASI કેડરના ૧૧૬ કર્મચારીઓની આંતરિક બદલી

HM News
Last updated: 09/06/2021 12:58 AM
HM News
4 years ago
Share
SHARE

ભાવનગર : ભાવનગર જિલ્લા પોલીસ વડાએ એલઆરડીથી લઈ એએસઆઈ કક્ષા સુધીના ૧૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક ફેરબદલી કરી હતી.તો, ૧૦ જેલાં કર્મચારીઓની બઢતીના ઓર્ડર પણ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા રાઠૌરે જણાવ્યું કે, ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં એક જ સ્થળે પાંચ કે તેથી વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતાં લોક રક્ષક દળ,પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તથા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર કેડરના ૧૧૬ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક ફેરબદલી કરવામાં આવી છે.

આ બદલીઓમાં જે કર્મચારીઓ એક જ સ્થળે પાંચ વર્ષથી સતત ફરજરત હોય તેમને અન્યત્ર મુકવામાં આવ્યા છે.તો, અમુક કિસ્સામાં જેમણે કારણો સાથે બદલીની વિનંતી કરી હોય તેમને પણ નિયમોનુસાર પસંદગીનું સ્થળ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત, ડ્રાઈવર અને ૧૦ જેટલાં પોલીસ કર્મચારીઓની બઢતીના ઓર્ડર પણ કરાયા હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

સ્ટારબક્સે ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ લક્ષ્મણ નરસિમ્હનને CEO તરીકે નિયુક્ત કર્યા
ઈઝરાયેલમાં પેલેસ્ટાઈન નાગરિકોએ પોલીસ પર પથ્થરમારો કરતાં તંગદિલી
SC : રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી PIL
નારગોલ,દહેરી સહિત 12 ગામને સેલ્ટરમાં ખસેડાયા
AHMEDABAD: “જય કરણી સેના” ની બૂમો પાડી, ગાળો બોલી હાજર મહિલાઓના કપડાં ફાડી કાઢી હુમલો કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article BITCOINમાં 4000 ડોલરનો કડાકો : માર્કેટ કેપમાં 70 અબજ ડોલરનું ધોવાણ
Next Article કોરોનામાં મૃત્યુ પામેલા વર્ગ-3ના પોલીસ કર્મચારીને 8 લાખ રૂપિયાની સહાય મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up