By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે
GeneralPoliticsSurat

MLA લખેલી સસરાની કાર લઈને નિકળેલી પુત્રવધુએ એક વ્યક્તિને લીધો અડફેટે

HM News
Last updated: 14/03/2020 7:53 AM
HM News
5 years ago
Share
SHARE

પ્રવિણ ઘોઘારીના પુત્રવધુ MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ પર આવેલા ઘરેથી કામને લઈને બપોરે બહાર નીકળી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

સુરતઃ કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પુત્રવધૂએ એક હીરા ખાતાના વોચમેનને અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ધારાસભ્યના પુત્રે વોચમેનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત થતાં જ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પ્રવિણ ઘોઘારીના પુત્રવધુ MLA ગુજરાત લખેલી કાર લઈ લંબે હનુમાન રોડ પર આવેલા ઘરેથી કામને લઈને બપોરે બહાર નીકળી હતી. તે દરમિયાન વરાછાના પોદ્દાર આર્કેડ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે બજરંગ ડાયમંડ કંપનીમાં વોચમેન ક્રિષ્ણાસિંહ આનંદી સિંહ રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા તે સમયે કારની અડફેટે આવતાં ગંભીર ઈજાઓ થઇ હતી.

કરંજના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ જણાવ્યું હતું કે, હું ગાંધીનગર છું. મારી ગાડી પુત્રવધુ ચલાવી રહી હતી. વોચમેન રોડ ક્રોસ કરતી વખતે અન્ય કારની અડફેટે આવી જવાથી બચવા અમારી કાર સાથે અથડાઈ ગયો હતો. સ્મીમેરમાં ટ્રીટમેન્ટ કરાવી છે.

સરકારી રાહતો ‘જુમલા પેકેજ’ સમાન,વડાપ્રધાને વચન આપ્યું તેનાથી તદ્દન અલગ : કોંગ્રેસ
અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે
લીંબડી પાલિકાના ભાજપના કાઉન્સિલરનું જુગારધામમાં નામ ખુલતા ધરપકડ કરાઈ
‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો…..’ : મોહરમ પર ભડકાઉ વિડીયો વાઇરલ કરનારા આરિફ,રેહાન,અકબર સહિત ચારની ધરપકડ
રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત બનતાં આઇપીએલની બાકીની મેચ ગુમાવશે
Share This Article
Facebook Email Print
Previous Article Coronavirus: સાઉદી અરેબિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી
Next Article એક્સિસ, કોટક, HDFC અને ICICI બેન્ક Yes Bankમાં કરશે 3100 કરોડ રૂપિયાનું રોકાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up