By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Mumbai Drug Case : મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Mumbai Drug Case : મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
GeneralNational

Mumbai Drug Case : મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ

HM News
Last updated: 18/01/2021 10:41 AM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઇ સમીર ખાનને મુંબઇની કિલા કૉર્ટે 14 દિવસ સુધીની ન્યાયિક અટકાયતમાં મોકલ્યા છે.સમીરની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ 200 કિલો ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી.આ ધરપકડ બાદ એનસીબીએ મુંબઇની કેટલીય જગ્યાઓ પર છાપેમારી પણ કરી હતી.સમીર ખાનની ગઈકાલે રાતે એનસીબીએ 10 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.સમીર પર ડ્રગ પેડલર કરણ સજનાની સાથે ડ્રગ્સના બિઝનેસમાં સામેલ હોવાનો આરોપ હતો.

જમાઇના ડ્રગ સિંડિકેટમાં સામેલ હોવાની શંકા?

NCBની તપાસમાં ખબર પડી હતી કે સમીર ખાન ડ્રગ પેડલર કરણ સજનાની ટ્રક સિંડિકેટમાં સક્રીય સભ્ય તરીકે કામ કરતા હતા.તપાસમાં એ પણ ખબર પડી છે કે સમીર કરનને ફંડિંગ કરતા હતા.હાલ એનસીબીએ સમીર ખાનનું મોબાઇલ જપ્ત કર્યું છે અને તેને ફૉરેન્સિક તપાસ માટે પણ મોકલી દેવામાં આવશે.સમીર ખાનની ધરપકડ બાદ એનસીબીએ મુંબઇમાં અનેક જગ્યાએ છાપેમારી પણ કરી છે.એનસીબીએ આ મામલે પહેલા જ રાહિલા ફર્નીચરવાલા,કરન સજનાની,શાહિસ્તા ફર્નીચરવાલા અને રાજકુમાર તિવારીની ધરપકડ કરી હતી.

કાયદાથી ઉપર કંઇ નથી

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ બાદ મલિકે ટ્વીટ કરતા જણાવ્યું કે કાયદાથી ઉપર કંઇ જ નથી.ટૂંક સમયમાં જ આની હકીકત બધા સામે આવશે. દેશની ન્યાય વ્યવસ્થા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઇ સમીર ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ મામલે ધરપકડ કરી છે.એનસીબીએ બુધવારે સમીર ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઇમાં એનસીબીની રેઇડ

નવાબ મલિકના જમાઇ સમીર ખાનની ધરપકડ બાદ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ મુંબઇમાં અનેક જગ્યાએ છાપેમારી કરી.સમીર ખાનના ઘરે એનસીબીએ છાપેમારી કરી હતી.મુંબઇ ડ્રગ્સ મામલે હજી વધુ ધરપકડ થવાની શક્યતા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૪૪૭ લોકોને થઈ વૅક્સિનની સાઇડ ઇફેક્ટ, ૩ હૉસ્પિટલમાં
Next Article Child Trafficking : 60000 રૂપિયામાં બાળકી અને 1.5 લાખમાં બાળક વેચતી હતી આ ગેંગ, પોલીસે કર્યો મોટો ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up