By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Mundra Port Heroin Seizure: હવે પંજાબ NIAની તપાસનું કેન્દ્ર, ટૂંક સમયમાં થશે વધુ ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Mundra Port Heroin Seizure: હવે પંજાબ NIAની તપાસનું કેન્દ્ર, ટૂંક સમયમાં થશે વધુ ધરપકડ
GeneralNational

Mundra Port Heroin Seizure: હવે પંજાબ NIAની તપાસનું કેન્દ્ર, ટૂંક સમયમાં થશે વધુ ધરપકડ

HM News
Last updated: 16/03/2022 6:18 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 16 માર્ચ 2022, બુધવાર : ભારતમાં રાષ્ટ્રીય અને મધ્ય-સ્તરના ડ્રગ વિતરકો માટે મુખ્ય રમતનું મેદાન ગણાતું પંજાબ હવે મુન્દ્રા પોર્ટ ડ્રગ જપ્તીની તપાસ કરી રહેલી તપાસ ટીમના ધ્યાન હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવે પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,વધુ તપાસમાં રાજ્યના મોટા માથાની સંડોવણી બહાર આવી શકે છે.

તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એનઆઈએના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની તસ્કરીમાં ત્રણ પ્રમુખ ખેલાડી સામેલ છે.એક અફઘાન ગેંગ,હવાલા વેપારી અને ડ્રગ માફિયા જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ મુંદ્રા બંદર છે.

16 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ તપાસ ચાલું જ છે.એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,હવે,અમે એવા ખરીદદારો અને સપ્લાયર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ અંતિમ વપરાશકારોને ડ્રગ્સ વેચવાના હતા.અમારી તપાસ પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરશે,કારણ કે એવી શંકા છે કે,રાજ્ય આ કન્સાઈનમેન્ટનું કેન્દ્ર હતું.

જ્યારે નેટવર્ક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તપાસકર્તાએ જણાવ્યું હતું કે,અફઘાન નાગરિકોનું જૂથ તેના મુખ્ય ખેલાડીઓ હતા જેઓ અફઘાન-આધારિત ડ્રગ ડીલરો સાથે સોદો કરતા હતા.આ જૂથ પાસે હવાલા વ્યાપારીઓનું એક નેટવર્ક પણ હતું જે ઉત્તર અને મધ્ય દિલ્હીમાં સ્થિત હતું અને તે અફઘાનિસ્તાનને પૈસા મોકલવા માટે જવાબદાર હતું.આ સમૂહ પાસે સ્થાનિક ડ્રગ માફિયાઓનું નેટવર્ક પણ હતું જે નાના પાયે ડ્રગ પેડલરોને હેરોઈનનું પરિવહન અને વિતરણ કરતું હતું.ધરપકડ કરાયેલ ઈરાની નાગરિક જાવેદ નજફી નેટવર્કને ઈરાન બંદરેથી કન્સાઈનમેન્ટ ક્લિયર કરાવવામાં મદદ કરતો હતો.

સૂત્રોએ દાવો કર્યો હતો કે,આ હવાલા ડીલરો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોના સંપર્કમાં પણ હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તપાસકર્તાઓને એ પણ જણાવ્યું હતું કે,તેઓ હેરોઈન પંજાબ મોકલાવવા અગાઉ તેને રાખવા માટે કેટલાક દિવસો માટે ગોડાઉન પણ ભાડે રાખતા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નોઈડાઃ 7 વર્ષની બાળકીનું અપહરણ, હોળી પર આપવાની હતી ‘માનવ બલિ’, 2ની ધરપકડ
Next Article શું તમે પણ રંગબેરંગી કપડાં પહેરીને હોળી રમો છો? જાણો શા માટે આ દિવસે સફેદ કપડાં પહેરવા જોઈએ…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up