By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Navratri 2022 : સંતાન સુખની પ્રાપ્તિ માટે આજે પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Navratri 2022 : સંતાન સુખની પ્રાપ્તિ માટે આજે પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના
GeneralReligious

Navratri 2022 : સંતાન સુખની પ્રાપ્તિ માટે આજે પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના

HM News
Last updated: 30/09/2022 8:59 AM
HM News
3 years ago
Share
SHARE

– તેઓ સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસકો અલૌકિક તેજ મેળવે છે અને કાંતિમય બને છે

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

માતા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ સ્કંદમાતા છે.નવરાત્રીના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.પુરાણો અનુસાર મા સ્કંદમાતા કમળ પર બિરાજમાન છે માટે તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેમના ખોળામાં 6 મુખ ધરાવતાં સ્કંદ કુમાર બિરાજમાન હોય છે.સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનો વિનાશ થાય છે.

જાણો કોણ છે સ્કંદમાતા

આ દેવીની 4 ભુજાઓ છે અને તેમણે જમણી બાજુની ઉપરની ભુજા વડે ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખ્યા છે.નીચેની ભુજા વડે તેમણે કમળ પુષ્પ ધારણ કર્યું છે.ડાબી બાજુ ઉપરની ભુજા વરદમુદ્રામાં છે જ્યારે નીચેની ભુજા વડે કમળ પુષ્પને ધારણ કર્યું છે.તેઓ કમળ પર બિરાજે છે માટે પદ્માસના દેવી તરીકે પણ ઓળખાય છે.તેઓ પોતાના ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જતા હોવાનું માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાનું માનવામાં આવે છે.

*******

આ રીતે કરો સ્કંદમાતાની પૂજા

નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાને સમર્પિત હોય છે.આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.આ રંગ જીવનમાં શાંતિ,પવિત્રતા,ધ્યાન અને સકારાત્મકતા ફેલાવે છે.પાંચમા દિવસે સ્નાન બાદ માતાની પૂજા કરવી જોઈએ.તેમાં માતાની મૂર્તિ કે તસવીરને ગંગાજળ વડે પવિત્ર કર્યા બાદ કુમકુમ,અક્ષત,ફૂલ,ફળ વગેરે અર્પિત કરવા જોઈએ.બાદમાં મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ.માતા સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને શ્રદ્ધાપૂર્વક સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ.ત્યાર બાદ ઘંટડી વગાડીને માતાની આરતી કરો અને કથાનો પાઠ કરો.અંતમાં સ્કંદમાતાના મંત્રોનો જાપ કરો.

વિશેષ પ્રસાદ વડે સંતાનપ્રાપ્તિ

સ્કંદમાતાને કેળાનો ભોગ ધરો અને બાદમાં તેને પ્રસાદમાં ગ્રહણ કરો.તેનાથી સંતાન અને સ્વાસ્થ્ય એમ બંનેની અડચણો દૂર થશે.શાસ્ત્રોમાં સ્કંદમાતાનો મહિમા વર્ણવવામાં આવેલો છે. તેમની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.તેઓ સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસકો અલૌકિક તેજ મેળવે છે અને કાંતિમય બને છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટના રાજવી પેલેસમાં રાજપૂત બહેનોએ ચાલુ બાઈકે તલવાર રાસ સાથે દિલધડક કરતબો કર્યા : જુઓ વિડિઓ
Next Article PM મોદીના હસ્તે ગાંધીનગર-મુંબઈ ‘વંદે ભારત એક્સપ્રેસ’નો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up