By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ
GeneralNationalPolitics

NDAમાં ડખા શરૂ : લોજપા બાદ હવે અકાલી દળ પણ ભાજપથી નારાજ, મોદી સરકારની વધશે મુશ્કેલીઓ

HM News
Last updated: 17/09/2020 8:44 AM
HM News
5 years ago
Share
SHARE

બિહાર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે એક તરફ લોજપાના ચિરાગ પાસવાન ભાજપ પર નારાજ હતા ત્યારે બીજી બાજુ ખેડૂતો અંગેના કેન્દ્રના નિર્ણયના પગલે એનડીએનો બીજો ઘટક પક્ષ શિરોમણી અકાલી દળ પણ ભાજપ પર નારાજ થઇ રહ્યો હોવાના અણસાર મળ્યા હતા.શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલે બુધવારે પરોક્ષ રીતે ભાજપને એવી ચેતવણી આપી હતી કે ખેડૂતોનાં હિતોના રક્ષણ માટે અકાલી દળ કોઇ પણ બલિદાન આપવા તૈયાર હતું. સંસદમાં રજૂ થયેલા ખેડૂતો અને ખેતીવાડી અંગેના ત્રણ ખરડાનો ખુલ્લો વિરોધ કરતાં કહ્યું કે મોદી સરકારે ખેડૂતોનાં હિતનો પહેલાં વિચાર કરવો જોઇએ.

સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા

સુખબીર સિંઘ બાદલે કહ્યું હતું કે જ્યાં સુધી વિવિધ ખેડૂત સંઘો અને ખેતમજૂરોને સંતોષ ન થાય અને એમની માગણીઓ અંગે એમને સમાધાન ન થાય ત્યાં સુધી સરકારે આ ત્રણ ખરડા મંજૂર ન કરવા જોઇએ.સરકાર આ ખરડા બહાલ કરશે તો એનાં જે પરિણામો આવે એની જવાબદારી સરકારની પોતાની રહેશે. બાદલે ઉમેર્યું કે આ ખરડા ખેડૂતોનાં હિત વિરોધી હતા.

પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગ્યા

સરકારે તૈયાર કરેલા ખરડાનો સાર આ મુજબ છે- 1) ખેડૂતને અનુકૂળ લાગે એવો ભાવ એના પાકનો મળે ત્યાં પોતાનો પાક વેચી શકે એવી તક પૂરી પાડવી, 2) કોઇ પણ નિયંત્રણ વગર ખેતપેદાશોનો આંતરરાજ્ય વેપાર અને 3) ખેતપેદાશોના વેચાણ માટેનું આંતરમાળખું તૈયાર કરવું.આ પ્રસ્તાવો ખેડૂત સંઘેા અને ખેતમજૂર સંઘોને અન્યાયકારી લાગતા હતા. વડા પ્રધાને આત્મનિર્ભર ભારતના પોતાના વિચાર હેઠળ આ પ્રસ્તાવો તૈયાર કરાવ્યા હતા.

કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ

સુખબીર સિંઘ બાદલે કહ્યું કે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ.આ ત્રણ પ્રસ્તાવો તૈયાર કરતી વખતે કેન્દ્ર સરકારે પોતાના ઘટક પક્ષોને વિશ્વાસમાં લેવા જોઇતા હતા.આ તો ઘટક પક્ષો પર પોતાના વિચારો ઠોકી બેસાડવા જેવું થયું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તમામ હદો પાર…કોંગ્રેસના નેતાએ PM મોદીના જન્મદિવસે કરી અપમાનજનક ટિપ્પણી
Next Article ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવનની પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ આધારીત પ્રદર્શનીનું ઉદ્દઘાટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up