By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NDA Power : છેલ્લાં 25 વર્ષમાં કેટલી વધી NDA ની તાકાત? જાણો બીજા બધા શું કરે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NDA Power : છેલ્લાં 25 વર્ષમાં કેટલી વધી NDA ની તાકાત? જાણો બીજા બધા શું કરે છે
GeneralNational

NDA Power : છેલ્લાં 25 વર્ષમાં કેટલી વધી NDA ની તાકાત? જાણો બીજા બધા શું કરે છે

HM News
Last updated: 18/07/2023 6:53 AM
HM News
3 years ago
Share
SHARE

રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઘટક પક્ષોની 18 જુલાઈએ દિલ્હીમાં બેઠક યોજાવા જઈ રહી છે,જેમાં 38 પક્ષો ભાગ લેવા જઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક માટે તમામ પક્ષો એકઠા થશે.બીજી તરફ વિપક્ષી દળોની બીજી બેઠક બેંગલુરુમાં યોજાવા જઈ રહી છે.લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને ટક્કર આપવા માટે તમામ પક્ષોને એકજૂથ કરવાના હેતુથી આયોજિત આ બેઠકમાં 26 પાર્ટીઓ ભાગ લેવા જઈ રહી છે.આવી સ્થિતિમાં એનડીએની બેઠકને સામાન્ય ચૂંટણી પહેલાં તાકાત પ્રદર્શન સાથે જોડવામાં આવી રહી છે.ગઠબંધન પણ આ વર્ષે તેની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે.ચાલો જોઈએ કે એનડીએની શરૂઆતથી 25 વર્ષમાં કેટલી તાકાત વધી છે.

1998 માં સ્થાપના…

1996માં માત્ર 13 દિવસમાં અટલ બિહારી વાજપેયીની સરકારના પતન પછી મે 1998માં પ્રાદેશિક પક્ષો સાથે એનડીએની રચના કરવામાં આવી હતી,જેણે 1998માં અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવામાં મદદ કરી. 1998માં અટલ બિહારી વાજપેયી તેના અધ્યક્ષ હતા અને તે સમયે તેમાં 16 પાર્ટીઓ સામેલ હતી.આજે અમિત શાહ એનડીએના અધ્યક્ષ છે અને હાલમાં 25 પાર્ટીઓ તેની સાથે ગઠબંધનમાં છે.

25 વર્ષમાં ઘણી પાર્ટીઓ NDA સાથે ગઠબંધનમાં જોડાઈ છે અને ઘણી પાર્ટીઓએ અલવિદા કહી દીધું છે.હાલમાં પૂર્વોત્તર રાજ્યો સહિત 16 રાજ્યોમાં એનડીએની સરકાર છે.તેમાંથી 10 જગ્યાએ ભાજપના મુખ્યમંત્રી છે.બીજી તરફ 1998માં 9 રાજ્યોમાં એનડીએની સરકાર હતી,જેમાંથી 5માં ભાજપના સીએમ હતા.

2019 પછી આ પક્ષો ચાલ્યા ગયા

2019 થી આંધ્ર પ્રદેશની ટીડીપી, નીતિશ કુમારની જેડી(યુ),અકાલી દળ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ છે.દરમિયાન શિવસેનાનો શિંદે જૂથ,એનસીપીનો અજિત પવાર જૂથ અને ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એનડીએનો ભાગ બની ગયા છે.

એનડીએની બેઠકમાં આ પક્ષો સામેલ થશે

દિલ્હીમાં યોજાનારી એનડીએના ઘટક પક્ષોની બેઠક માટે 38 પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.આમાં AIMDMK,ઝારખંડની AJSU,તમિલ મનીલા કોંગ્રેસ,અનુપ્રિયા પટેલની અપના દળ,આંધ્રપ્રદેશની જનસેના- પવન કલ્યાણ (સોનેલાલ), ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી,ઉપેન્દ્ર કુશવાહાની લોક સમતા પાર્ટી,સંજય નિષાદની નિર્બલ ભારતીય શોષિત પાર્ટી- એ.,જીતન રામ માંઝીનો હિન્દુસ્તાન અવમ મોરચો,જનનાયક જનતા પાર્ટી (JJP)- હરિયાણા,ભારત મક્કલ કાલવી મુનેત્ર કઝગમ, સિક્કિમના SKF, NCP- કોનરાડ સંગમા, નાગાલેન્ડના NDPP, મિઝો નેશનલ ફ્રન્ટ ઝોરામથાંગા,આસામ ગણ પરિષદ,શિવસેના ( શિંદે જૂથ),સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી- ઓમપ્રકાશ રાજભર અને NCP (અજિત પવાર જૂથ).બીજી તરફ કોંગ્રેસ દ્વારા બેંગલુરુમાં બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં 26 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદી અને યોગીને મારી નાખવાની ધમકી, શું ફરી થશે 26/11 જેવો હુમલો?
Next Article NDA vs PDA : કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં આજે NDA નો મેગા શો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up