By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NRI ને ચઢ્યો લગ્નનો શોખ: પાંચમાં લગ્નની કરી રહ્યો હતો તૈયારી, ચોથી પત્નીએ પોલીસ ફરીયાદ કરતા થયા બેહાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NRI ને ચઢ્યો લગ્નનો શોખ: પાંચમાં લગ્નની કરી રહ્યો હતો તૈયારી, ચોથી પત્નીએ પોલીસ ફરીયાદ કરતા થયા બેહાલ
GeneralNational

NRI ને ચઢ્યો લગ્નનો શોખ: પાંચમાં લગ્નની કરી રહ્યો હતો તૈયારી, ચોથી પત્નીએ પોલીસ ફરીયાદ કરતા થયા બેહાલ

HM News
Last updated: 10/11/2020 6:56 AM
HM News
5 years ago
Share
SHARE

લગ્નનો NRI ને કંઈક એવો શોખ ચઢ્યો છે કે,તેણે એક-બે નહી,પરંતુ ચાર લગ્ન કરી લીધા.આ વખતે પાંચમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો,તે પહેલા જ ચોથી પત્નીની ફરિયાદ પર પોલીસે તેની ધરપકડ કરી લીધી.પોલીસે પીડિત મહિલા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આરોપીની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નરેશ કુમારની વિરુદ્ધ તપાસ શરૂ

હરિયાણાના રોહતક નિવાસી NRI નરેશ કુમાર અમેરિકામાં રહે છે.જણાવવામાં આવ્યુ છે કે, ત્રણ મહિના પહેલા ટોહના પોલીસ સ્ટેશનમાં નરેશ કુમારની વિરુદ્ધ FRI દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા મહિલાએ ખુદને નરેશ કુમારની ચોથી પત્ની જણાવી.તેણીએ જણાવ્યુ કે,આ પહેલા નરેશ કુમાર ત્રણ લગ્ન કરી ચૂક્યા છે અને હવે પાંચમાં લગ્ન કરવા માગે છે.પીડિતાની ફરીયાદ પર પોલીસે આરોપી પતિ નરેશ કુમારની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે.હાલમાં જ્યારે નરેશ કુમાર અમેરિકાથી આવ્યા તો ટોહના પોલીસ સ્ટેશને રોહતકથી તેમની ધરપકડ કરી લીધી.આરોપી NRI ને પોલીસ ટોહના લઈ આવી છે.જ્યાંર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ પૈસાની માગ કરવા લાગ્યો

પીડિત મહિલા સ્વીટીએ આરોપ લગાવ્યો છે કે,તેના લગ્ન છેલ્લા વર્ષે થયા હતા.લગ્નના 1 મહીના બાદ જ તેનો પતિ અમેરિકા ચાલ્યો ગયો હતો.આ દરમિયાન તેણીના બધા ઘરેણા પણ પોતાની સાથે લઈ ગયો હતો.ત્યારબાદ તે પત્ની પાસે વધુ પૈસાની માગ કરવા લાગ્યો.જ્યારે પત્નીએ રકમ આપવામાં અસમર્થતા દર્શાવી તો તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ.ત્યારબાદ તેને કોઈ પ્રકારે સૂચના મળી હતી કે,તેનો પતિ પાંચમાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારબાદ તેણે પોલીસમાં ફરીયાદ કરી.

આરોપી પહેલા જ ત્રણ લગ્ન કરી ચૂક્યો

આ કેસમાં ટોહાનાના DSP બિરમ સિંહે જણાવ્યુ કે,પીડિત મહિલાની ફરિયાદ પર NRI નરેશ કુમારની રોહતકથી ધરપકડ કરી લેવામાં આવી છે.આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.પીડિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આરોપી પહેલા જ ત્રણ લગ્ન કરી ચૂક્યો છે.પીડિતા તેની ચોથી પત્ની છે અને હવે તે પાંચમાં લગ્ન કરવાની તૈયારીમાં હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દાઉદ સાથે કયા નેતાઓનું કનેકશન : વોહરા કમીટીનો રિપોર્ટ જાહેર કરવા બીજેપી નેતાની માંગ
Next Article ગાંધીધામના વિખ્યાત નિલકંઠ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા : ઉદ્યોગકારોમાં ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up