By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ
GeneralNational

NSEના પૂર્વ CEO રવિ નારાયણની ધરપકડ

HM News
Last updated: 07/09/2022 6:01 AM
HM News
4 years ago
Share
SHARE

– EDએ ગત મહિને એનએસઈના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણનની ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર : ઈડીએ (ED) મંગળવારના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના (NSE)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રવિ નારાયણની કો-લોકેશન કૌભાંડ મામલે ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે, નારાયણ એપ્રિલ 1994થી 31 માર્ચ 2013 દરમિયાન NSEના મેનેજિંગ ડીરેક્ટર અને CEO હતા. ત્યાર બાદ 01 એપ્રિલ 2013થી 01 જૂન 2017 સુધી તેમને કંપની બોર્ડમાં બિન-કાર્યકારી શ્રેણીમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શું છે આરોપ

નારાયણ પર વર્ષ 2009થી 2017 દરમિયાન ગેરકાયદેસર રીતે NSEના કર્મચારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે. EDએ ગત 14 જુલાઈના રોજ નારાયણ,એનએસઈના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણન અને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે વિરૂદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. અગાઉ CBIએ બંને વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

જાણો શું છે Co-Location સેવા

આ સેવા અંતર્ગત બ્રોકર્સને એક્સચેન્જ પરિસરમાં પોતાનું સર્વર લગાવવા માટે મંજૂરી આપવામાં આવે છે.તેના દ્વારા તેઓ શેર માર્કેટમાં ચાલી રહેલી હલચલને ઝડપથી જાણી શકે છે અને તેનો ફાયદો લઈ શકે છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અનેક બ્રોકર્સે તેમાં ગોલમાલ કરીને ફાયદો ઉઠાવેલો અને ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હતી.તપાસમાં અલ્ગોરિધમમાં છેડછાડની વાત પણ સામે આવી હતી. EDએ ગત મહિને ચિત્રા રામકૃષ્ણનની ધરપકડ કરી હતી.ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગ અને એક્સચેન્જના કર્મચારીઓની જાસૂસી સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગના કેસ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી.

EDના વકીલનું કોર્ટમાં નિવેદન

ઈડીના વકીલ એન.કે. મટ્ટાએ એક સપ્તાહ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં એમ કહ્યું હતું કે, નારાયણ અને અન્ય આરોપીઓએ એનએસઈ અને તેના કર્મચારીઓનો વિશ્વાસઘાત કરવા માટે ષડયંત્ર રચ્યું.તેમણે સંજય પાંડે સાથે સંકળાયેલી આઈસેક સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે એક્સચેન્જના કર્મચારીઓના ફોન ટેપ કર્યા.એનએસઈની સાઈબર સુરક્ષાની આડમાં આ ગતિવિધિ કરવામાં આવી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગૌ માંસ આરોગવાના શોખીન રણબીર-આલિયાને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રવેશતા બજરંગ દળના કાર્યકરોએ અટકાવ્યા,પોલીસે લાઠીચાર્જ કર્યો
Next Article આજથી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’: રાહુલ ગાંધીએ પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up