By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: OPLAN 5029: નોર્થ કોરિયાના પરમાણુ હથિયારો પર કબજો મેળવવાનો સિક્રેટ અમેરિકી કોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > OPLAN 5029: નોર્થ કોરિયાના પરમાણુ હથિયારો પર કબજો મેળવવાનો સિક્રેટ અમેરિકી કોડ
GeneralInternational

OPLAN 5029: નોર્થ કોરિયાના પરમાણુ હથિયારો પર કબજો મેળવવાનો સિક્રેટ અમેરિકી કોડ

HM News
Last updated: 04/05/2020 12:38 PM
HM News
6 years ago
Share
SHARE

અમેરિકા, તા. 4 મે 2020, સોમવાર

છેલ્લા કેટલાક સપ્તાહથી સમગ્ર વિશ્વમાં ઉત્તર કોરિયાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમેરિકી મિલિટ્રી કોઈ આકસ્મિક ઘટનાને ધ્યાનમાં રાખીને પોતાના ઓપરેશન પ્લાન (OPLAN) 5029ને રિવ્યુ કરી રહી છે.આ પ્લાન ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો સાથે સંકળાયેલો છે.અમેરિકાનો ઓપરેશન પ્લાન 5029 જ્યારે અચાનક કોઈ કારણથી ઉત્તર કોરિયાની સત્તા અસ્થિર થઈ જાય તેવી સ્થિતિ માટે છે.

જો ઉત્તર કોરિયામાં અચાનક જ અસ્થિરતા સર્જાય તો યુનાઈટેડ સ્ટેટ્સ ફોર્સેઝ કોરિયા (USFK)ના કમાંડરની જવાબદારી બને છે કે, તે ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર હથિયારોને વેચી દેવામાં ન આવે તે પણ ધ્યાનમાં રાખવું પડે.સૌ પ્રથમ 1999માં અમેરિકી મિલિટ્રીએ OPLAN 5029ની ઉપસ્થિતિનો સાર્વજનિક સ્વીકાર કર્યો હતો.

OPLAN 5029નો મુખ્ય ઉદ્દેશ્ય જ્યારે ઉત્તર કોરિયાની સરકાર કામ કરી શકે તેમ ન હોય અથવા તો ન્યૂક્લિયર હથિયારોનો કન્ટ્રોલ અનિશ્ચિત હોય ત્યારે ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર હથિયાર અને સરહદને સિક્યોર કરવાનો છે.આ ઉપરાંત ઉત્તર કોરિયાના ન્યૂક્લિયર હથિયારોનો અન્ય કોઈ ઉપયોગ કરી લે કે પછી તે ચોરાઈ જાય તેનો પણ અમેરિકાને ડર રહે છે.કયા ઈન્ડિકેટરના આધારે OPLAN 5029ને અમલમાં મુકવામાં આવે તે પણ એક સવાલ છે કારણ કે,જો કોઈ એક દેશ બીજા દેશને સુરક્ષિત કરવા પ્રયત્ન કરે તો તેને આક્રમણ સમજવામાં આવે તેવું પણ બને.

થોડા સમય પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ઉત્તર કોરિયામાં ગમે તે સ્થિતિ હોય અમેરિકા પરમાણુ નિશસ્ત્રીકરણ અંગે કામ કરતું રહેશે તે અર્થનું નિવેદન આપ્યું હતું.અમેરિકાના હવાઈ ખાતે આવેલી થિંક ટેન્ક પેસિફિક ફોરમના રાલ્ફા કોસાએ જણાવ્યું કે,જો અમેરિકા પાસે ઉત્તર કોરિયા પહોંચવાનો અને ન્યૂક્લિયર હથિયારોને સુરક્ષિત કરવાનો પ્લાન ન હોય,જો હથિયારો ક્યાં છે તે ખબર ન હોય તો અમે અમારૂ કામ નથી કરી રહ્યા તેમ સાબિત થાય છે.

ઉલ્લેખનીય છે કે,ઉત્તર કોરિયા અને અમેરિકા અનેક વર્ષોથી એકબીજાના વિરોધી છે અને બંને દેશો યુદ્ધની ધમકીઓ પણ આપતા હોય છે.જો કે, ઉ.કોરિયાના શાસક કિમ જોંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ સ્થિતિ અમુક હદ સુધી બદલાયેલી જોવા મળી રહી છે.ગત વર્ષે કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચેની વાર્તા દરમિયાન પણ અમેરિકાનું મુખ્ય ફોકસ ઉત્તર કોરિયાને પરમાણુ નિશસ્ત્રીકરણ માટે તૈયાર કરવાનું હતું.અગાઉ પરમાણુ હથિયારોના પરીક્ષણને લીધે અમેરિકાએ ઉત્તર કોરિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો મુકી દીધા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉન : બોલીવુડને રુપિયા 8 લાખ કરોડથી વધુના નુકસાનની ધારણા
Next Article અવાજ આવતા પતિ બહારના રૂમમાં આવી જોયું તો મિત્ર સાથે પત્ની મનાવતી હતી રંગરેલિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up