By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા, કહ્યું- મા જગદંબા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > PM મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા, કહ્યું- મા જગદંબા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે
GeneralNational

PM મોદીએ પાઠવી નવરાત્રીની શુભેચ્છા, કહ્યું- મા જગદંબા આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે

HM News
Last updated: 17/10/2020 6:56 AM
HM News
5 years ago
Share
SHARE

આજથી પાવન પર્વ અને શક્તિ આરાધના નવરાત્રિનો શુભારંભ થયો છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીને નવરાત્રિની શુભેચ્છા આપી છે.પીએમ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા આપી.

નવરાત્રીના પાવન અવસરે પીએમ મોદીની ટ્વીટ

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે નવરાત્રિના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. જગત જનની મા જગદંબા તમારા તમામના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે.મહત્વનું છે કે અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરીને આદ્યશક્તની આરાધના કરતા હોય છે.પીએમ મોદી પણ વર્ષોથી ચૈત્રી અને આસો નવરાત્રિના ઉપવાસ કરતા હોય છે.

અમિત શાહે પણ દેશવારીઓને પાઠવી શુભેચ્છા

ગૃહમંત્રી અમિત શાહે પણ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.તેમણે ટ્વિટ કર્યું, ‘નવરાત્રી’ એ તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે.મહા પર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.મા ભગવતી બધા ઉપર તેમના કૃપા અને આશીર્વાદ રાખે. જય માતા દી!

જણાવી દઇએ કે શારદીય નવરાત્રી 17 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને સમર્પિત છે

જૈનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું કાંદિવલી
અલગ રીતે વિચારવાની શક્તિ કેળવતી એક મસ્ત ગેમ
એકનાથ શિંદેએ રાજ ઠાકરે તરફ નજર દોડાવી
નૂપૂર શર્માનો ફોટો અપલોડ કરનાર સુરતના સ્નોપાર્ક માલિકને મારી નાંખવાની ધમકી
સુરત ભાજપ પત્રિકા પ્રકરણ : ભાજપના પૂર્વ નેતા સહિત ત્રણ સામે વધુ કલમો ઉમેરી જામીન રદ કરવા અરજી
Share This Article
Facebook Email Print
Previous Article નવરાત્રિમાં અખંડ જ્યોતનું છે ખાસ મહત્વ, ઘરનો ખૂણેખૂણો પોઝિટિવ બનાવી દે છે
Next Article ગુજરાતમાં જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા, રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાંથી પણ થયા બાકાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up