By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: PM મોદીએ પ્રયાગરાજમાં સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > PM મોદીએ પ્રયાગરાજમાં સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
GeneralNational

PM મોદીએ પ્રયાગરાજમાં સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા

HM News
Last updated: 22/12/2021 7:11 AM
HM News
4 years ago
Share
SHARE

– PM દ્વારા રકમ ટ્રાન્સફર કરાતા 16 લાખ મહિલાઓને ફાયદો થશે
– મહિલાઓની લગ્નની વયમર્યાદા વધારીને 21 કરવામાં આવી તેની સામે પણ કેટલાકને વાંધો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર
– પીએમની સુરક્ષામાં બેદરકારી દાખવનારા સાત પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આના લીધે 16 લાખ મહિલાઓને ફાયદો થશે.દીનદયાળ યોજના નેશનલ રૃરલ લાઇવલીહૂડ મિશન (ડે-એનઆરએલએમ) હેઠળ આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.આ મિશનનું ધ્યેય તળિયાના સ્તરની મહિલાઓને જરૂરી કૌશલ્ય,પ્રોત્સાહનો અને સંસાધનો પૂરા પાડવાનું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બે લાખ મહિલાઓએ હાજરી આપી હતી.વડાપ્રધાને આ ઉપરાંત મુખ્યમંત્રી કન્યા સુમંગલા સ્કીમ માટે એક લાખથી વધારે લાભાન્વિતો માટે 20 કરોડ રૃપિયા જારી કર્યા હતા.તેના હેઠળ બાળકીને જીવનના વિવિધ તબક્કે સશર્ત રોકડ સહાય મળશે.આમ પ્રતિ લાભાન્વિત 15,000 રૂપિયા મળશે.વડાપ્રધાને આ ઉપરાંત 43 જિલ્લામાં 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કર્યો હતો.આ એકમોને સ્વસહાય જૂથો દ્વારા ફંડિંગ પૂરુ પાડવામાં આવશે.દરેક એકમ બનાવવાનો ખર્ચ એક કરોડ રૂપિયા થશે.વડાપ્રધાને આ પ્રસંગે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર મહિલાઓની લગ્નની વયમર્યાદા વધારીને 21 કરવા માંગે છે, જેથી તે અભ્યાસ કરી શકે. પણ તેના લીધે કેટલાક લોકોને બેચેની થઈ છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 25થી 30 લાખ મકાનો મહિલાઓના નામે રજિસ્ટર થયા છે.આ બતાવે છે કે મોદી સરકાર મહિલા સંપ્રભુત્વ અંગે કેટલી પ્રતિબદ્ધ છે.તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે એક સમયે ગુંડાઓના લીધે બાળકીઓ માટે સ્કૂલો અને પછી યુવતીઓ માટે કોલેજ જવું મુશ્કેલ હતું.યોગી આદિત્યનાથે આજે તે ગુંડારાજ ખતમ કરી દીધું છે.આ ઉપરાંત માતૃવંદન સ્કીમ હેઠળ બે કરોડ મહિલાઓને પોષણ માટે પાંચ હજાર રૃપિયા સીધા ખાતામાં જમા કરાવાયા છે.આ ઉપરાંત વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવનારા સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રસીકરણ પ્રમાણપત્ર પર PM મોદીના ફોટા સામે વાંધો ઉઠાવનારને કોર્ટનો એક લાખનો દંડ
Next Article મહારાષ્ટ્ર રાજ્યના પ્રધાન નવાબ મલિકનો પુત્ર પણ EDના રડારમાં ? : શિવસેનાના નેતા રવિન્દ્ર વાયકરની 8 કલાક પૂછપરછ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up