By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: PM મોદીએ સરદારધામનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન કર્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > PM મોદીએ સરદારધામનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન કર્યું
AhmedabadGeneral

PM મોદીએ સરદારધામનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન કર્યું

HM News
Last updated: 11/09/2021 8:45 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું.આ ભવનમાં નોકરીવાંછુ ગ્રામીણ ક્ષેત્રોના યુવકો-યુવતીઓને હોસ્ટેલની સુવિધા પ્રદાન કરવામાં આવશે.પાટીદાર સમાજ દ્વારા વિકસિત કોમ્પ્લેક્સમાં બધા વિદ્યાર્થીઓને વાજબી દરોએ તાલીમ અને રહેવાની સુવિધા આપવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ આપું છું.આજે ઋષિ પંચમી પણ છે, આપને શુભેચ્છાઓ.પર્યુષણ પર્વ બાદ જૈન પરિવાર એકબીજાને ક્ષમા યાચના માગતા ‘મિચ્છા મિ દુક્કડમ’ કહે છે. હું પણ આપ સૌને દેશના તમામ નાગરિકોને ‘મિચ્છા મિ દુક્કડમ’ કહું છું.

PM મોદીએ જે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે, એ ભવન રૂ. 200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે સાત લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ કરવામાં આવ્યું છે,અહીંની બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે, જેનું વડા પ્રધાન મોદી દ્વારા ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના બે હોલ છે.આ ભવનના બેઝમેન્ટ 1-2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે. સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે.સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાચનાલયની સુવિધા છે.

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1000 કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઈ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ,જિમ,ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.

આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી,નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા,પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા સહિતના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ જગ્યાએ 30 એરપોર્ટ બનાવી રહી છે ચીન, ભારત માટે કેમ છે ચિંતાનો વિષય
Next Article તાલિબાનના ગૃહપ્રધાન સિરાજુદ્દીન હક્કાની પર રૂ. 37 કરોડનું ઇનામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up