By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: PM મોદી 18મીએ ગુજરાતની પ્રથમ ‘સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત’નો શિલાન્યાસ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > PM મોદી 18મીએ ગુજરાતની પ્રથમ ‘સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત’નો શિલાન્યાસ કરશે
GandhinagarGeneral

PM મોદી 18મીએ ગુજરાતની પ્રથમ ‘સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત’નો શિલાન્યાસ કરશે

HM News
Last updated: 16/06/2022 6:01 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : 18મી જૂને PM નરેન્દ્ર મોદી તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી મેદાન ખાતે યોજાનારા ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે અને તે પ્રસંગે ડભોઇના કુંઢેલા નજીક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય)ના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.આ દિવસે તેઓ વડોદરામાં આકાર લેનારી દેશની તેના પ્રકારની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પ્રારંભ કરાવશે.

ગુજરાત સરકારે આ નવા વિદ્યાધામના નિર્માણ માટે કુંઢેલા નજીક ૧૦૦ એકર જેટલી વિશાળ જમીન ફાળવી છે.જ્યારે ભારત સરકારે આ વિશ્વવિદ્યાલય માટે સુવિધા સંપન્ન પરિસરના નિર્માણ માટે~743 કરોડ મંજૂર કર્યા છે.અંદાજે 2500 વિદ્યાર્થીઓ અહીં વૈશ્વિક માપદંડો પ્રમાણેનું શિક્ષણ લઈ શકે તે પ્રમાણેનું આયોજન કરાયું છે.અહીં ગુજરાતની ભવ્ય સંસ્કૃતિનો પરિચય કરાવે એવું ભવ્ય પ્રવેશદ્વાર બનવાનું છે. હરિયાળા પરિસરમાં અદ્યતન સુવિધાઓ હેઠળ નિવાસી શિક્ષણની વ્યવસ્થા અહીંની આગવી વિશેષતા બનશે.આ વિશ્વ વિદ્યાલયમાં સંખ્યાબંધ વિદ્યાશાખાનું ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા ઘડાઈ છે.જે મુજબ રસાયણ વિજ્ઞાન,જીવ વિજ્ઞાન,નેનો સાયન્સ,પર્યાવરણ અને સમપોષક વિકાસ,પ્રયુક્ત સામગ્રી (એપ્લાઇડ મટીરિયલ)વિજ્ઞાન,માનવિકી(હ્યુમેનિટી)અને સામાજિક વિજ્ઞાન,ભાષા,સાહિત્ય,સંસ્કૃતિ,રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો,પ્રવાસી અધ્યયન અને પુસ્તકાલય વિજ્ઞાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

લિકર માફિયાનો પર્દાફાશ કરનાર એબીપી ન્યૂઝના પત્રકારની હત્યા?
વિવાદોમાં ઘેરાયેલા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ખોડલધામના શરણે, ટ્રસ્ટી સ્વાગતથી અળગા રહ્યા
લો બોલો : ઈઝરાયલ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવાની લ્હાયમાં માતા-પિતા બાળકને જ ભૂલી ગયા!
સુરતમાં આપઘાત કરનાર મહિલા PSI અમિતાના સાડા ચાર વર્ષના દીકરા સહિતનો આખો પરિવાર જેલમાં, પુત્રે પિતા સાથે જ રહેવાની જીદ કરી
સુરતમાં સરથાણા PI કે.એમ ગુર્જરને ચડ્યું શુરાતન : ઈંડાની રેસ્ટોરન્ટમાં ધસી જઈ ગ્રાહકોને માર્યો માર : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article પ્રેમસંબંધની જાણ થતાં માતા અને ભાઈ ઘરમાં પૂરી રાખતાં યુવતી ઘર છોડીને નાસી ગઈ…
Next Article છ સરકારી મેડિકલ કોલેજના એક હજાર તબીબો આજથી ઇમરજન્સી સવાઓ પણ બંધ કરી દેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up