By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો, બહાર પાડી નવી માર્ગદર્શિકા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો, બહાર પાડી નવી માર્ગદર્શિકા
GeneralNational

RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો, બહાર પાડી નવી માર્ગદર્શિકા

HM News
Last updated: 17/02/2023 9:36 AM
HM News
2 years ago
Share
SHARE

– ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં કર્યા ફેરફાર
– આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે.આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. RBIએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં,વ્યવહારો માટે દાતાનું નામ,સરનામું,મૂળ દેશ,રકમ,ચલણ અને રેમિટન્સનો હેતુ સહિતની તમામ વિગતો રેકોર્ડ કરવી જરૂરી છે.

RBIએ ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં કર્યા ફેરફાર

કેન્દ્રીય બેંકે બેંકોને NEFT અને RTGS દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે સંબંધિત વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.તાજેતરમાં, ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશથી પૈસા મોકલનારા લોકોની દૈનિક ધોરણે રિપોર્ટ કરવા સૂચના આપી છે. FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત SBIની નવી દિલ્હી મુખ્ય શાખાના FCRA ખાતામાં જ હોવું જોઈએ. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT અને RTGS દ્વારા મોકલવામાં આવે છે.

2,000 NGO માટે FCRA નોંધણી રદ્દ કરાઈ

2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે.આ હેઠળ, કાયદાની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન માટે લગભગ 2,000 બિન-સરકારી સંસ્થાઓની FCRAએ નોંધણી પણ રદ્દ કરવામાં આવી છે.

ભાજપે રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના મીર જાફર ગણાવ્યા!
જેરુસલેમમાં ફાટી નીકળી હિંસા, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત
વાપીમાં રવિવારે 1 બાળકીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!
ગૌરવ:સુરતના ડો.પ્રજ્ઞેશ જોષીને ચેન્નાઈમાં ઈન્ડિયન મેડીકલ એસોસિયેશનનું રાષ્ટ્રીય મહાસંમેલનમાં ઓરેશન એવોર્ડથી સન્માનિત કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article ફરી તારીખ પડી : સુરત ડાયમન્ડ બુર્સના ઓપનિંગમાં શા માટે થઇ રહ્યો છે વિલંબ ?
Next Article રશિયામાં મહિલા સંરક્ષણ અધિકારીએ 16મા માળેથી ઝંપલાવ્યું, પુટિન કનેક્શનની ચર્ચા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up