By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: RSS સાથે સંકળાયેલા સંગઠનની UPમાં મુસલમાનોને જોડવા પહેલ, ધર્મ સંસદના નિવેદનની કરી ટીકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gallery > RSS સાથે સંકળાયેલા સંગઠનની UPમાં મુસલમાનોને જોડવા પહેલ, ધર્મ સંસદના નિવેદનની કરી ટીકા
GalleryNational

RSS સાથે સંકળાયેલા સંગઠનની UPમાં મુસલમાનોને જોડવા પહેલ, ધર્મ સંસદના નિવેદનની કરી ટીકા

HM News
Last updated: 25/01/2022 10:10 AM
HM News
4 years ago
Share
SHARE

– સમુદાયના સદસ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ તેમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે

નવી દિલ્હી,તા.24જાન્યુઆરી,સોમવાર
: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓ કોઈ પણ જાતની કસર નથી છોડવા માગતી.તેના અંતર્ગત RSS સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM) ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સંગઠનોને જોડવાની પહેલ કરી રહી છે.સંઘની મુસ્લિમ શાખાએ તેના અંતર્ગત ઉત્તર પ્રદેશના 3 જિલ્લાઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે સમુદાયનું સમર્થન મેળવવા માટે મુસ્લિમ મૌલવીઓ અને વિદ્વાનો સાથે બેઠક કરવામાં આવી હતી.

એજન્સીના અહેવાલ પ્રમાણે બેઠક દરમિયાન મુસ્લિમ સમુદાયના સદસ્યોએ ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ‘ધર્મ સંસદ’માં કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ તેને ચિંતાજનક ગણાવ્યું હતું.મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મીડિયા પ્રભારી શાહિદ સઈદના કહેવા પ્રમાણે તેમણે જામા મસ્જિદના મૌલાના,કાજી અને મુસ્લિમ બુદ્ધીજીવીઓ સાથે સમુદાયના સદસ્યોની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે વાત કરી હતી.

સંઘને ધર્મ સંસદ સાથે કોઈ સંબંધ નહીં
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કહેવા પ્રમાણે પદાધિકારીઓને લાગ્યું કે,ધર્મ સંસદમાં જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે યોગ્ય નથી.સંગઠનના મતે સરકાર અને સંઘને આવી ધર્મ સંસદ સાથે કશું લાગતું વળગતું નથી.બેઠકમાં મુસ્લિમ સમુદાયના લોકોને એમ પણ કહેવામાં આવ્યું કે,મંચ આવા લોકોનું સમર્થન નથી કરતું.તેઓ એમની ટિપ્પણીની આકરી નિંદા કરે છે.

મુસ્લિમ સમાજની મહિલાઓના શિક્ષણ પર ભાર
મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં મુસ્લિમ સમાજની મહિલાઓના શિક્ષણ,સ્વસ્થ્ય,સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી.એજન્સીના કહેવા પ્રમાણે સમુદાયના સદસ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ તેમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે.

અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં અભિયાન
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ની 10 સદસ્યો ધરાવતી ટીમે અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં અભિયાન ચલાવ્યું હતું.મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ અખ્તર,સંગઠનના મદરેસા સેલના પ્રમુખ મજહર ખાન અને ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ બિલાલ ઉર રહમાને અભિયાનમાં સામેલ લોકો સાથે ચર્ચા કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લખીને આપુ છું કે ભાજપ ગોવામાં ચૂંટણી નહીં જીતે, માફિયાઓને ટિકિટ આપી છેઃ સંજય રાઉત
Next Article ટેલિકોમ – યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૩૬૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

5 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

5 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

5 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up