By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Share Market Live : ગજગ્રાહ વધતા સેન્સેકસ 1200 અંક તૂટ્યો, બેંકિંગ શેર ધડામ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Share Market Live : ગજગ્રાહ વધતા સેન્સેકસ 1200 અંક તૂટ્યો, બેંકિંગ શેર ધડામ
GeneralInternational

Share Market Live : ગજગ્રાહ વધતા સેન્સેકસ 1200 અંક તૂટ્યો, બેંકિંગ શેર ધડામ

HM News
Last updated: 04/03/2022 6:08 AM
HM News
4 years ago
Share
SHARE

4 માર્ચ, શુક્રવાર અમદાવાદ : યુરોપ અને યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ કબ્જે કરતા હવે સમગ્ર યુક્રેનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.આસપાસ રેડિયેશન લેવલ વધતા રશિયા અને સમગ્ર વિશ્વ વચ્ચે અજંપાની સ્થિતિ ફરી પેદા થઈ છે.આ અહેવાલ બાદ અમેરિકન બજારોમાં કડાકો જોવા મળ્યો હતો અને સપ્તાહના અંતિમ દિવસના શરૂઆતી સત્રમાં પણ ભારતીય બજારમાં કડાકો જોવા મળ્યો છે.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 1200થી વધુ અંકોના કડાકે 54,000ના લેવલની નીચે સર્કયો છે.નિફટી 50 ઈન્ડેકસ પણ 350 અંક,2.12%ના કડાકે 16,150ના સ્તરે કામકાજ કરી રહ્યું છે.બેંક નિફટી ઈન્ડેકસમાં 2.25%નું ગાબડું જોવા મળી રહ્યું છે. 800 અંકોના કડાકે ઈન્ડેકસ 35,150ના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.

આજે પણ બજારને નીચે ધકેલવાનું કામ રિલાયન્સની સાથે બંને એચડીએફસી બંધુઓ કરી રહ્યાં છે.સામે પક્ષે ITC અને ફાર્મા સામાન્ય સપોર્ટ પ્રદાન કરી રહ્યાં છે.

બીએસઈમાં સમાવિષ્ટ 30માંથી માત્ર 4 શેર જ પોઝીટીવ ઝોનમાં છે.ITC ટાટા સ્ટીલ સન ફાર્મા અને ડો રેડ્ડીને છોડીને તમામ ઈન્ડેકસના 26 શેર નેગેટીવ ઝોનમાં કારોબાર કરી રહ્યાં છે.

બ્રોડર માર્કેટ તરફ નજર કરીએ તો બીએસઈ ખાતે 2172 શેર ઘટીને તો 903 શેર વધીને ટ્રેડ કરી રહ્યાં છે. 118 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળી રહ્યો.શરૂઆતી સેશનમાં 182 શેરમાં લોઅર સર્કિટ તો 205 શેરમાં અપર સર્કિટ છે અને 67-68 શેર અનુક્રમે 52 સપ્તાહની ટોચે અને તળિયે છે.

જાપાન નીકાઈ ૨.૩ ટકા ઘટી ગયા છે અને ૧૦૯ ડોલર થયેલું ક્રૂડ ફરી વધવું શરૂ થયું છે.હોંગ કોંગમાં બજાર ૨ ટકા બે કોરિયામાં ૧.૩ ટકા જેટલા ઘટી ગયા છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકી સાંસદ લિંડસે ગ્રાહમની અપીલ- રાષ્ટ્રપતિ પુતિનની હત્યા થવી જોઈએ
Next Article Ukraine War: યુરોપના સૌથી મોટા પરમાણુ મથક ઉપર રશિયાનો હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up