By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: SMCના 3391 આવાસનું કામ પુર્ણતાના આરે ઃ ડ્રો માટે PM ટાઇમ આપે તેની વાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > SMCના 3391 આવાસનું કામ પુર્ણતાના આરે ઃ ડ્રો માટે PM ટાઇમ આપે તેની વાટ
GeneralSurat

SMCના 3391 આવાસનું કામ પુર્ણતાના આરે ઃ ડ્રો માટે PM ટાઇમ આપે તેની વાટ

HM News
Last updated: 14/06/2022 7:00 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત મ્યુનિ.વિસ્તારમાં પાલિકા દ્વારા જુદી જુદી યોજના હેઠળ ઘર વીહોણા લોકો માટે આવાસ બનાવવાની કામગીરી થઈ રહી છે.હાલમાં સુરત મ્યુનિ. વિસ્તારમાં 3391 જેટલા આવાસ બની રહ્યાં છે અને મોટાભાગની કામગીરી જલ્દી પુરી થાય તેમ છે.આ કામગીરી પૂરી થાય તે પહેલા પાલિકા ડ્રો કરી દે અને લોકો લોનની કામગીરી શકે છે.આ આવાસના ડ્રો માટે પાલિકા વડા પ્રધાનનો સમય મળે તેવી રાહ જોઈ રહી છે.

સુરતના મહત્વના એવા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે અને સંભવતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરે તેવું આયોજન થઈ રહ્યું છે.આ સાથે સાથે સુરતના રીવર ફ્રન્ટ નું ખાત મુર્હૂત કે અન્ય મોટા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાત મુર્હૂત માટે આયોજન થઈ રહ્યું છે.આ પ્રોજેક્ટ સાથે સાથે વડા પ્રધાનના સપનું એવા દરેક લોકોના ઘર માટે પણ ડ્રો થઈ શકે તેમ છે.સુરત મ્યુનિ.વિસ્તારમાં હાલમાં ૩૩૯૧ જેટલા આવાસ ની કામગીરી તબક્કાવાર પુરી કરવા માટે આયોજન થઈ રહ્યું છે.આ કામગીરી પૂરી થાય તે પહેલાં પાલિકા ડ્રો કરે છે અને ત્યાર બાદ લાભાર્થીઓ લોન ની પ્રોસેસ કરતાં હોય છે.3391 માંથી મોટા ભાગના આવાસ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જો અન્ય પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન વહેલો સમય ફાળવે તો આ આવાસના ડ્રો ની કામગીરી તેની સાથે ઝડપી બની શકે છે.ડ્રો થયા બાદ કામગીરી પણ તાકીદે પુરી કરવામાં આવે તો ૩૩૯૧ પરિવારોને છત મળી શકે તેમ છે.

મરોલી સુગર ફેકટરીના પ્રમુખ- ઉપપ્રમુખની બિનહરીફ વરણી
હે ભગવાન ! મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરાયો
સાવલીના આઘેડની હત્યા થયેલી લાશ મળતા ચકચાર
GSTમાં હવે સરકારે બદલી ચાલ : 35 માંથી સીધો 100 ટકા રોકડ માં ટેક્સ ભરવો પડશે
તમે કયા અધિકારથી વાહન રોકી ચેક કરો છો…ડુમ્મસ રોડ એસ.કે. નગર પાસે નશામાં ધૂત સાળા અને બનેવીનો પોલીસ પર હુમલો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાકાળના અઢી વર્ષમાં 1848 મહિલા સહિત 55,900 લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કર્યું
Next Article સેન્ટ્રલ ઝોનમાં કમિશ્નરની વિઝીટ પહેલા દબાણ હટાવાયા, ગયા બાદ ત્યાંના ત્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up