By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!
BusinessFeaturedNationalStock Market

શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!

HM News
Last updated: 05/07/2021 11:50 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૭.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૮૪.૬૭ સામે ૫૨૬૮૨.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૦૪.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૪.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૫.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૮૮૦.૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૪૧.૫૫ સામે ૧૫૭૫૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૭.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૬૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણ કાળમાં દેશમાં ઘણા ઉદ્યોગોને ફટકો પડયા સાથે બેરોજગારીના સમસ્યા વધી હોઈ તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા અસરગ્રસ્ત ૮ ક્ષેત્રો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક પ્રોત્સાહનના પગલાં જાહેર થવાના અહેવાલ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ નવી લેવાલી કરતાં તેજી જોવા મળી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ માટે તાજેતરમાં સરકારના પ્રોત્સાહનો અને હવે કોરોના વેક્સિનેશન માટે વધુ મંજૂરી સાથે આગામી દિવસોમાં સંક્રમણમાં ઘટાડાની અપેક્ષાએ આજે ફંડોએ સતત તેજી કરી હતી.

બેઝિક મટિરિયલ્સ શેરોમાં તેજી સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીએ ફંડોની આઈટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. દિવસે ફંડોએ આજે અફડાતફડીમાં મેટલ, રિયલ્ટી શેરોમાં સતત ખરીદી ચાલુ રાખીને સાથે બેંકિંગ-ફાઈનાન્સ, સીડીજીએસ, ટેલિકોમ શેરોમાં પસંદગીની તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૨ અને વધનારની સંખ્યા ૨૨૨૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધોના કારણે વિવિધ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨૫.૪૬ લાખ કરોડનો વધારો થયો હતો. માર્ચ માસથી દેશમાં સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા દેશના મોટા ભાગના રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનાવાતા આર્થિક ગતિવિધીઓ ઠપ થઈ જતા અનેક ઉદ્યોગોને મોટાપાયે નુકશાન થયું હતું. બીજી તરફ આ સમયગાળા દરમિયાન શેરબજારમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરના સાનુકુળ પરિબળો પાછળ તેજીનો માહોલ ઉછળતા બીએસઈ સેન્સેક્સે તેમજ એનએસઇના નિફ્ટીએ નવા ઐતિહાસિક ઊંચા મથાળા હાંસલ કર્યા હતા.

પ્રથમ ત્રિમાસિક ૦૧ એપ્રિલથી ૩૦ જૂન સુધીમાં સેન્સેક્સમાં ૨૯૭૩.૫૬ પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. જેના પગલે આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨૫,૪૬,૯૪૫.૭૧ કરોડનો તોતિંગ વધારો થયો હતો. આમ આ સમય દરમિયાન ઊદ્યોગો ઠપ થયા હતા, જ્યારે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંપત્તિ વધી હતી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આ સમય દરમિયાન તા.૧૫ જૂનના રોજ બીએસઈ માર્કેટ કેપ રૂ.૨,૩૧,૫૮,૩૧૬.૯૨ કરોડની સર્વાધિક ટોંચે પહોંચી ગયું હતું.

નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
ગેરકાયદે માઇનિંગ કેસમાં CBIએ સપા ચીફ અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું, જાણો આખો મામલો
ઈનકમટેક્સ સેવિંગ : કરદાતાને થશે 1.50 લાખની બચત, આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલા ફટાફટ કરો આ કામ
કેરળમાં કોંગ્રેસ યુડીએફ સાથે મળીને ચૂંટણી લડશે
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Share
Previous Article સુરતમાં ભાજપ VS ભાજપ : છેલ્લા એક સપ્તાહમાં 800 કરતાં વધુ કાર્યકર્તા ‘આપ’માં જોડાયા
Next Article મુંબઈમાં ૨૦૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું : બેની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

રાજ્યસભામાં ભાજપ ટોચ પર : NDA એ બહુમતી નજીક,સમજો આગામી રાજકીય ગણિત !

2 years ago

હિમાચલમાં કોંગ્રેસના વળતા પાણી ! રાજ્યસભા ચુંટણી ન જીતવાના આ છે પ્રમુખ કારણો…..

2 years ago

જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાયો

2 years ago

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ

2 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Health
  • Audio
  • Self-driving Car
  • World News
  • Video
  • Music
  • Instagood
  • Finance
  • Joe Biden
  • Science
  • Beautiful
  • Recipes
  • Wellness
  • Climate
  • Workout
  • News
  • નમસ્તે ટ્રમ્પ
  • Fashion
  • Design
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Covid
  • Travel
  • Viral
  • Guardian
  • Corona Virus
  • TV Show
  • Food
  • Book
  • Gardening
  • Photography
  • Opinion
  • Exercise
  • Style
  • Selfcare
  • Conservative
  • Like
  • Ukraine War
  • Motivation
  • Politics
  • Movie
  • Vote
  • ક્રેન તૂટી પડતાં
  • સિંગર વિશાલ દદલાની
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • મોત
  • વરૂણ ધવન ઘાયલ
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'સૂર્યવંશી'
  • માતા-પિતા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up