By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!
BusinessFeaturedNationalStock Market

શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!

HM News
Last updated: 07/01/2021 12:24 PM
HM News
5 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૧૭૪.૦૬ સામે ૪૮૫૨૪.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૦૩૭.૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૦.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૦.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૦૯૩.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૧૮૯.૪૫ સામે ૧૪૨૦૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૧૭૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૨૦૩.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન શરૂ થવા જઈ રહી હોઈ અને આઈટી જાયન્ટ ટીસીએસના આવતી કાલે શુક્રવારે રજૂ થનારા રિઝલ્ટ પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં અવિરત તેજી કર્યા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા, આજે સતત બીજે દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે કોરોના મહામારીના દોરમાં વેક્સિન ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ સાથે ભારતમાં બે કંપનીઓની વેક્સિનને અપાયેલી મંજૂરીથી હવે વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધવાના સંકેતે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ફોરેન ફંડોએ શેરોમાં ખરીદી કરી હતી. જો કે નબળા વૈશ્વિક સંકેત અને બજાર મૂલ્ય ઊંચું હોવાને કારણે બે તરફી અફડાતફડી બાદ ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.

સ્થાનિક શેરબજારમાં વર્ષ ૨૦૨૧ના ​​ કેન્દ્રીય બજેટ પૂર્વે સાવચેતી સાથે બે તરફી ચાલ જોવા મળી રહી છે, કારણ કે કોરોનાના આ સમયમાં બજેટ આશા પ્રમાણે રહેશે કે નહીં..? ઉપરાંત, સર્વિસીઝ પીએમઆઈ નવેમ્બર માસમાં ૫૩.૭ રહ્યો હતો, તે ડિસેમ્બર માસમાં ઘટીને ૫૨.૩ રહ્યા સાથે વર્લ્ડ બેન્ક દ્વારા ભારતનો ચાલુ નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ -૯.૬% રહેવાના અંદાજે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વળી, આઈટી શેરોમાં બે દિવસની તેજી પછી પ્રોફિટ બુકિંગ જોવા મળતા માર્કેટ બ્રેડ્થ ઘણાં દિવસો પછી સામાન્ય નેગેટિવ જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, હેલ્થકેર, આઇટી, યુટિલિટીઝ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેસિક મટિરીયલ્સ, સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૮ અને વધનારની સંખ્યા ૧૯૬૯ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે ઘણાં દેશોના અર્થતંત્ર સંકટમાં આવી ગયા છે. આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છે, ત્યારે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. આ પડકારો વચ્ચે ભારત સરકાર દ્વારા અનેક રાહતો-પ્રોત્સાહનોના પગલાં હાલ લેવાઈ રહ્યા છે. જેમાં હવે આગામી દિવસોમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પર વિશ્વની નજર છે.

કોરોના મહામારીમાંથી મુક્ત થવા મથતાં વિશ્વને કોરોનાના નવા સ્વરૂપે ચિંતા વધારી છે તો ફરી ઘણા દેશોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યા છે, ત્યારે વિશ્વની આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ વધી રહ્યું છે. જેથી આ બાબતે હવે વેક્સિન ડેવલપમેન્ટની સાથે ભારતમાં ક્યારે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થશે એના પર નજર રહેશે. હવે આગામી દિવસોમાં કંપનીઓના ડિસેમ્બર અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામો શરૂ થનારી સીઝન નજર પર રહેશે. કોરોના મહામારી સાથે હવે ડિસેમ્બરના અંતના પરિણામો કેવા નીવડશે, એના પર ચાલુ નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે. આઈટી કંપનીઓ માટે આ વખતે સારી કામગીરીના અંદાજ મૂકાઈ રહ્યા છે, ત્યારે આવતી કાલે ૮,જાન્યુઆરી ૨૦૨૧ના જાહેર થનારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન
Next Article ઝિમ્બાબ્વેની ટીનેજર બાળલગ્ન તરફ ધકેલાતી છોકરીઓને શીખવે છે તાએ ક્વાન ડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

6 months ago

“આઈ લવ મુહમ્મદ” બાદ હવે “આઈ લવ મહાદેવ”ના પોસ્ટરોને લઇ મુંબઈના રસ્તાઓ પર ધમાલ

6 months ago

ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમોના ટોળાં અને પોલીસ વચ્ચે હોબાળો

6 months ago

લો બોલો ! ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો અને …

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up