By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: #Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > #Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ
AhmedabadGeneralGujarat Now

#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

HM News
Last updated: 26/05/2020 11:52 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના કટોકટી સમયે સર્જાયેલા વિવાદ અંગે રાજયના મિડીયાએ જે સત્ય રજુ કરતા અને પ્રજાલક્ષી અહેવાલ આપ્યા તેનાથી સરકાર માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ થઈ હોય તેવા સંકેત છે.ખાસ કરીને રાજયમાં કોરોના હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં જે રીતે અત્યંત એકટીવ અને કોરોના વોરીયરની જેમ કામ કરી રહેલા મ્યુ.કમિશ્નર વિજય નેહરાની રાતોરાત બદલી કરવામાં આવી તેના ઘેરા પડઘા પડયા હતા.

તો આ ઉપરાંત ગુજરાતમાં એક તરફ કોરોના સામેની આરોગ્ય તૈયારીમાં જે રીતે કટોકટી સર્જાઈ અને ખાસ કરીને વેન્ટીલેટરના અભાવે દર્દીઓના મોત થયા તે વચ્ચે ઓચિંતા જ ધમણ-1 વેન્ટીલેટરનું હાઈફાઈ લોન્ચીંગ તથા તેની તેવી જ નિષ્ફળતા ઉપરાંત રાજયમાં પરપ્રાંતીય કટોકટી હલ કરવામાં જે રીતે રાજય સરકારે અભિગમ અપનાવ્યો અને મીડીયાએ તેના અહેવાલ છાપ્યા તેનાથી પ્રજા સમક્ષ સત્ય જતા ગુજરાત યુવાભાજપના નેતાઓએ ટવીટર પર #Stop Targeting Gujarat હેશટેગથી ગુજરાતના મીડીયા સામે જે રીતે પ્રશ્ન ઉઠાવ્યા અને મીડીયાની ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને ભાજપના ત્રાજવે તોલવાનો પ્રયત્ન કર્યો તે બુમરેંગ થઈ રહ્યો છે.છેલ્લા બે દિવસમાં આ હેશટેગ પર મીડીયાની માહિતીને ખોટી ઠરાવવા માટે ગુજરાત યુવા ભાજપના કેટલાક અગ્રણીઓએ ધરખમ પ્રયત્ન કર્યા હતા.જો કે જે રીતે કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાત હાલ પસાર થઈ રહ્યું છે તેનાથી રાજયમાં આગામી સમયમાં કેવી પરિસ્થિતિ હશે તે પણ પ્રશ્ન છે.આ સમયે યુવા ભાજપના અગ્રણીઓએ મીડીયાને ટાર્ગેટ બનાવ્યુ તેના પડઘા પડયા છે અને ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આકરા શબ્દોમાં ઉંચકાવીને કોની મંજુરીથી આ પ્રકારની ઝુંબેશ ચલાવી તે પ્રશ્ન પૂછતા યુવા ભાજપના નેતાઓના ચહેરા ઝાંખા પડી ગયા છે.

ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ યુવા ભાજપના કેટલાક નેતાઓએ મોવડીમંડળને વ્હાલા થવા માટે આ પ્રકારનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતમાં એક તરફ કોરોના કાબુમાં આવતુ નથી તે સમયે યુવા ભાજપના પ્રમુખ ડો.ઋત્વીક પટેલ અને તેના સાથીદારોએ મીડીયા દ્વારા ધમણ-1 ખાનગી લેબમાં કોરોના ટેસ્ટીંગ મુદે રાજય સરકારની વિરોધાભાસી નીતિ અને જે રીતે હવે માસ્કના વેચાણમાં સરકારે પહેલા પ્રજાને લુંટાવા દીધી અને હવે સસ્તા ભાવે માસ્કની જાહેરાત કરી તે અંગે મીડીયાએ કરેલા ઘટ્ટસ્ફોટથી અફસેટ બનેલા યુવા ભાજપના નેતાઓને મુખ્યમંત્રીએ આકરી ભાષામાં ખખડાવી નાંખ્યા હોવાનું ભાજપના સૂત્રએ જણાવ્યું છે.

જેમાં અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલએ ગુજરાત એ શ્રમિકો માટે સૌથી વધુ ટ્રેન દોડાવી તેવો દાવો કર્યો હતો પરંતુ ભાડા કોણે આપ્યા તે અંગે મૌન સેવ્યુ હતું. ધમણ-1 વેન્ટીલેટર અંગે સરકારના અધિકારીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને મીડીયાએ તેને વાચા આપી હતી તે સમયે હકીકતથી અફસેટ થયેલા જગદીશ વિશ્વકર્મા નામના ભાજપના નેતાએ મીડીયાને જૂઠુ સાબીત કરાવવા પ્રયત્ન કર્યો.

ભાજપ આઈટી સેલના ડો.પંકજ શુકલા એ પરપ્રાંતીય અંગે મીડીયાને ખોટુ પાડવા પ્રયત્ન કર્યો પરંતુ વાસ્તવિકતા જનતાએ જોઈ હતી.યુવા ભાજપના પ્રમુખ ડો.ઋત્વીક પટેલ હતો.ગુજરાતનું મીડીયા વેચાઈ ગયુ છે ત્યાં સુધીના આક્ષેપ કર્યા અને ટીઆરપી વધારવા પ્રયાસ કરે છે તેવો આક્ષેપ કર્યો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કે જે ખરેખર કોંગ્રેસ આક્ષેપ કરે છે તેને મીડીયા આગળ ધરે છે પણ આ આક્ષેપ અંગે પણ મીડીયા સામે જે આક્ષેપબાજી કરી તેની સામે મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે.

રૂા.65માં માસ્ક વહેચવાના સરકારના નિર્ણયમાં વાસ્તવમાં રાજયમાં 300થી400 રૂપિયામાં માસ્કના ધોમ કાળાબજાર થયા તેને ભુલાવી દેવા ભાજપના સાંસદ રમેશભાઈ ધડુકે ફકત સરકારની વાહવાહ કરવા ટવીટ કર્યુ હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની ગંભીર નોંધ લીધી હતી અને આજે તમામને ખખડાવીને મોવડીમંડળની મંજુરી વગર આવા ટ્રેન્ડ ન ચલાવવા સ્પષ્ટ સૂચના આપી છે.સરકારે એક તરફથી વિવાદ શાંત પાડવા પ્રયત્ન કરે છે ત્યારે યુવા ભાજપના નેતાઓએ કરેલા પ્રયત્નોથી સોશ્યલ મીડીયામાં પણ અવળો પ્રત્યાઘાત પડયા છે.

મને પૂછયા વગર ટવીટ કરવામાં આવ્યું છે: ધારાસભ્યએ પોતાની આઈટી કુશળતા જાહેર કરી
અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે તેમનાટવીટ અંગે કહ્યું કે, મને પૂછયા વગર જ ટવીટ કરવામાં આવ્યું છે.મીડીયા સમાજનો આઈનો છે.ખરેખર જાગૃતિ માટે મીડીયા જરૂરી છે.મને પૂછયા વગર કોઈએ આ ટવીટ કર્યુ છે અને તે ભુલ છે.આવી જ રીતે યુવા ભાજપના નેતાઓ એક બાદ એક ખુલાસા કરવા લાગ્યા છે.

ઋત્વીજ પટેલની શાન ઠેકાણે આવી: મીડીયાને ટાર્ગેટ કરવાનો મારો ઈરાદો નથી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવા ભાજપના પ્રમુખ ડો. ઋત્વીજ પટેલને તેમના આ અભિયાન બદલ આકરી ભાષામાં ખખડાવ્યા હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું તે પછી તેને ટવીટ કરીને ઈલેકટ્રોનીક કે કોઈ મીડીયાને ટાર્ગેટ કરવાનો મારો ઈરાદો ન હતો. મીડીયા તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છે. વ્યક્તિગત રીતે હું મીડીયાને સન્માનથી જોવ છું તેવા શબ્દો સાથે લાગણી દુભાવી હોય તો દીલગીર છું તેવુ પોલીટીકલ વિધાન પણ કરી નાંખ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article TV મીડિયા પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનારા રૂત્વીજ પટેલે માફી માંગવી પડી, નેહરા પાછળ પડ્યાં નેતાઓ
Next Article નવસારી મામલતદાર,નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up