SURAT : સ્કૂલો અને કોલેજોમાં કોર્પોરેશન તંત્રએ શરૂ કરેલા કોરોના ટેસ્ટિંગમાં 3 વિદ્યાર્થી અને બે શિક્ષકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જે બાદ તંત્રએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે.પરંતુ વાલીઓ ચિંતિત છે.વાલીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે.

Sign in to your account