By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારા આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારા આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો
GeneralSurat

સુરતમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારા આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો

HM News
Last updated: 10/12/2021 12:49 PM
HM News
4 years ago
Share
SHARE

– આ અંગે કોર્ટમાં 16 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા આપવામાં આવી હતી.

સુરત : સુરતના પાંડેસરાના પ્રેમનગરમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી દિનેશ બૈસાને દોષિત ઠેરવ્યો હતો.સજા અંગે કોર્ટમાં 16 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા આપવામાં આવી હતી.

નોંધનીય છે કે પાંડેસરાના કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 20 પાનાની લેખિત દલીલ રજૂ કરી હતી.ડીએનએ રિપોર્ટમા બળાત્કારનો ખુલાસો થયો છે.બાળકી મિસિંગની ફરિયાદ દાખલ કરાઇ હતી.બાદમાં પોલીસ તપાસમાં વડાંપાઉંની દુકાનેથી એક યુવક બાળકીને લઇને જઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.દુકાનના સીસીટીવીમાં આરોપી કેદ થયો હતો.આરોપી બાળકીને વડાંપાઉં ખવડાવવાની લાલચે અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારી માથામાં ઇંટ મારીને હત્યા કરી નાંખી હતી.

મહેસાણા નજીક પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના કરૂણ મોત
IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા
જીવનજરૂરિયાતની આઇટમોને પણ જીએસટીમાં સામેલ કરવામાં આવતાં વેપારીઓની રોડ પર ઊતરવાની ધમકી
HM INSIDER : સુરતના લેબગ્રોન ડાયમંડ કિંગે રેલો આવતા 15 કરોડના બદલામાં 45 કરોડની સ્કીમ લોંન્ચ કરી !!
EDએ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી
Share This Article
Facebook Email Print
Previous Article જનરલ બિપિન રાવત વિશે ગંદી કોમેન્ટ કરનારો અમરેલીનો આ નેતા કોણ છે ? હર્ષ સંઘવીને ટેગ કરેલી પોસ્ટ બદલ થયો જેલભેગો
Next Article ગાંધીનગર : આ તારીખથી 10 હજાર સિનિયર સરકારી ડોક્ટર્સ જશે હડતાળ પર, જાણો વિગત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up