
અહો આશ્ચર્યમ્ -ગાંધી આશ્રમની વીઝીટર બુકમાં ગાંધીજીનું નામ જ નહીં..!
અમદાવાદ,તા.૨૪ પોતાના વિચિત્ર વર્તન માટે જાણીતા એવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત અને અમદાવાદની મુલાકાતના ભાગરૂપે સાબરમતી આશ્રમની મુલાકાત વખતે વીઝીટર બુકમાં ગાંધીજી કે તેમના વિચારો કે ગાંધીજી સાથે સંબંધિત કાંઇપણ ઉલ્લેખ કર્યા વગર પોતાના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો સંદેશશો લખતા ગાંધીજીમાં માનતા સૌ કોઇ આઘાત પામ્યા હતા. કેમ કે આખા ટૂંકા […]
Read more