By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: TMC નો ખેડૂતનાં ભારત બંધને લઇને સમર્થનનો ઇનકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > TMC નો ખેડૂતનાં ભારત બંધને લઇને સમર્થનનો ઇનકાર
GeneralNational

TMC નો ખેડૂતનાં ભારત બંધને લઇને સમર્થનનો ઇનકાર

HM News
Last updated: 08/12/2020 4:49 AM
HM News
5 years ago
Share
SHARE

ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદા વિરુદ્ધ 8 ડિસેમ્બરે બોલાવાયેલા ‘ભારત બંધ’ ને અનેક રાજકીય પક્ષોનો ટેકો મળ્યો છે. જ્યારે સમગ્ર દેશ ખેડૂતોનાં સમર્થનમાં એક અવાજમાં બોલી રહ્યો છે,ત્યારે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ ભારત બંધને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે.સોમવારે ટીએમસીએ કહ્યું હતું કે, તે ખેડૂતોની સાથે છે પરંતુ ભારત બંધનાં સમર્થનમાં નથી. ટીએમસીનાં સાંસદ સૌગત રોયે પાર્ટીનાં સિદ્ધાંતો વિરુદ્ધ ખેડૂતોનાં ભારત બંધને ગણાવ્યું છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન છેલ્લા 12 દિવસથી ચાલી રહ્યું છે.તેમની માંગણીઓ સાથે હજારો ખેડૂત દિલ્હીની સરહદ પર દેખાવો કરી રહ્યા છે.દરમિયાન સરકાર ઉપર દબાણ લાવવા માટે હવે ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું આહવાન કર્યું છે.ખેડૂતોનાં ભારત બંધને દેશનાં અનેક રાજકીય પક્ષોનો ટેકો મળ્યો છે.કોંગ્રેસ,આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોએ 8 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

આપને જણાવી દઇએ કે,ખેડૂત બિલની વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે,તો યુપીમાં સમાજવાદી પાર્ટી તેના સમર્થનમાં રાજ્યભરમાં ખેડૂત યાત્રાઓનું આયોજન કરી રહી છે.રાજ્યમાં પોલીસે સપાનાં કેટલાક નેતાઓને નજરકેદ હેઠળ રાખ્યા છે,જ્યારે ઘણા પૂર્વ ધારાસભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.તેટલુ જ નહી પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈરાનના પરમાણુ કાર્યક્રમ જનક મોહસિનની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું હથિયાર સેટેલાઇટથી કન્ટ્રોલ થતુ હતું : ઈરાન
Next Article કર્ફ્યુ ને લઈને DGPનું નિવેદન : | આગામી આદેશ સુધી ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત્
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up