By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: U.N. મહેતા હોસ્પિટલને બદનામ કરનારા RMOની ધરપકડ બાદ છૂટકારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > U.N. મહેતા હોસ્પિટલને બદનામ કરનારા RMOની ધરપકડ બાદ છૂટકારો
AhmedabadGeneral

U.N. મહેતા હોસ્પિટલને બદનામ કરનારા RMOની ધરપકડ બાદ છૂટકારો

HM News
Last updated: 27/05/2022 5:28 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : દેશ અને દુનિયાભરમાં ખૂબ જ પ્રતિષ્ઠિત એવી યુ.એન.મહેતા હોસ્પિટલની પ્રતિષ્ઠા જોખમાય તેવી પોસ્ટ વાયરલ કરનાર હોસ્પિટલના જ આરએમઓ ડો.કૌશિક રમણભાઇ બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ બાદ ડો.બારોટે પોતાને હોસ્પિટલના હોદ્દેદારો પરેશાન કરતા હોવાથી આવી પોસ્ટ કરી હોવાની કબૂલાત કરી હતી.બીજી તરફ હોસ્પિટલમાં આ ફરિયાદ અંતર્ગત મોટું રાજકારણ રમાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ડો.બારોટની ધરપકડ થતાં મોટું ટોળું સાયબર ક્રાઇમ બ્રાંચની ઓફિસ સુધી આવી ગયું હતું.જોકે ધરપકડના 24 કલાક બાદ ડો.કૌશિક બારોટને પોલીસ મથકમાંથી જ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા.યુ.એન.મહેતા હોસ્પિટલના એક કર્મચારી દ્વારા સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,છેલ્લા પાંચેક મહિનાથી દર્શન પટેલ નામનું એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને કોઇ અજાણી વ્યક્તિ હોસ્પિટલની પ્રતિષ્ઠા જોખમાય તેવી પોસ્ટ કરી રહી છે.સાથે સાથે જે તે વ્યકિત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ,કાર્ડીઓલોજીસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રતિષ્ઠીત ડોક્ટરો બાબતે ખોટી પોસ્ટ મુકી અફવા ફેલાવી તબીબોને પણ બદનામ કરે છે.સાથે સાથે આવી પોસ્ટની લિંક પણ હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકોને મોકલે છે.

આ ફરિયાદને આધારે સાયબર ક્રાઇમના એસીપી જીતુ યાદવની ટીમે તપાસ શરૂ કરી હતી.પોલીસ ઇન્સ્પેકટર ગમારે ટેકનિકલ ટીમની મદદથી તપાસ કરતાં આ પોસ્ટ કરનાર વ્યક્તિ અન્યના નામના સીમ કાર્ડથી સમગ્ર ગેમ કરી રહી હોવાનું સામે આવ્યું હતું.સાથે સાથે વોઇસ ચેન્જ કરતી એપ્લિકેશનની મદદથી છોકરીના અવાજનો ઉપયોગ કરી પોસ્ટ કરતો હતો.તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે,આ તમામ કામગીરી હોસ્પિટલના જ RMO ડો.કૌશિક રમણલાલ બારોટ કરી રહ્યા હતા.જેથી પોલીસે ડો.બારોટની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.ડો.બારોટ વર્ષ 2004થી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જયારે વારંવાર સિનિયર તબીબો અને હોદ્દેદારો સાથે જુદા જુદા મુદ્દે તેઓ તકરાર કરીને વિવાદ ઉભો કરતો હોવાના તેમની સામે આક્ષેપ થઇ રહ્યા છે.જોકે હોસ્પિટના ઘણા કર્મચારીઓ દ્વારા ડો.બારોટનો ખુલ્લો વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે.પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, છેલ્લા ખાસ્સા સમયથી હોસ્પિટલના સિનિયર તબીબો વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે.સાથે સાથે હોસ્પિટલના સત્તાધીશો અને સિનિયરો દ્વારા બારોટને પરેશાન કરવામાં આવતા હોવાથી તેણે આવું કૃત્ય કર્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદમાં આઈપીએલના સમાપન સમારોહમાં બોલિવૂડના કલાકારોની ધૂમ
Next Article સોલામાં છ વર્ષના બાળકનું અપહરણ કરી શીલજ નજીક ફેંકી દીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up