By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: UAE અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતી બની ચોંકાવનારી ઘટના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > UAE અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતી બની ચોંકાવનારી ઘટના
GeneralInternational

UAE અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સમજૂતી બની ચોંકાવનારી ઘટના

HM News
Last updated: 09/12/2020 6:58 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે જ્યારે 2020 વિદાય લેશે. 100 વર્ષ બાદ આવેલી આ મહામારીએ આ વર્ષને ક્યારેય ભૂલી ના શકાય તેવા વર્ષમાં તબ્દીલ કરી દીધું છે.મહામારી વચ્ચે કેટલીય ઘટનાઓ એવી પણ હતી જેણે આખી દુનિયાની દંગ કરી દીધી.જેમાંની કેટલીક ખાસ ઘટનાઓમાં એક હતું ઈઝરાયેલ અને યૂનાઈટેડ અરબ અમીરાત વચ્ચે થયેલ શાંતિ સમજૂતી.આ સમજૂતીમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા મહત્વની રહી,ત્યાં સુધી કે તેમને વર્ષ 2020ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ પણ કરી દેવામાં આવ્યા હતા.બંને જ ઘટનાઓ ઘણી ઐતિહાસિક હતી.

જાણો વર્ષ 2020ની આ ચોંકાવનારી ઘટના વિશે..

ઈઝરાયેલને માન્યતા આપનાર ત્રીજો અરબ દેશ ઈઝરાયેલ અને યૂએઈ વચ્ચે થયેલ આ શાંતિ સમજૂતીમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા રહી છે.બંને દેશ વચ્ચે આ સમજૂતીને મીડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ સમજૂતી બાદ બંને દેશ વચ્ચે પૂર્ણ રાજનાયિક સંબંધ સ્થાપિત થઈ શકશે.સાથે જ બંને દેશ 72 વર્ષ જૂની દુશ્મનાવટ ભૂલાવી આગળ વધી શકશે.ઈઝરાયેલ સાથે સક્રિય રાજનાયિક સંબંધ સ્થાપિત કરનાર યૂએઈ પહેલો ખાડી દેશ અને ત્રીજો અરબ દેશ છે.અગાઉ ઈજિપ્તે વર્ષ 1979 અને જોર્ડને 1994માં ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતી કરી હતી.આ વાત પણ ધ્યાને દોરવા જેવી છે કે ઈઝરાયેલ અને યૂએઈ,બંને જ અમેરિકા માટે ઘણા મહત્વના છે. 13 ઓગસ્ટ 2020ના રોજ ઈઝરાયેલ અને યૂએઈ શાંતિ સમજૂતી માટે રાજી થયા હતા.

વેસ્ટ બેંક પર પોતાનું નિયંત્રણ છોડશે ઈઝરાયેલ

15 સપ્ટેમ્બરે સમજૂતી પર સાઈન થતાં જ યૂએઈ અને ઈઝરાયેલ વચ્ચે ઔપચારિક રાજનાયિક સંબંધ સ્થાપિત થશે. સમજૂતી અંતર્ગત ઈઝરાયેલ આ વાત પર રાજી થયું કે તે વેસ્ટ બેંકના ભાગ પર કૉલોની બનાવવાની પોતાની યોજના પર વિરામ લગવી દેશે.વેસ્ટ બેંક,ઈઝરાયેલ અને જોર્ડન વચ્ચે સ્થિત છે.વેસ્ટ બેંકનું એક મહત્વનું શહેર છે રામલ્લાહ જે ફિલીસ્તીનની રાજધાની છે.ઈઝરાયલે વર્ષ 1967માં છ દિવસ સુધી ચાલેલ અરબ-ઈઝરાયેલ વૉર બાદ આ ભાગને પોતાના નિયંત્રણમાં લઈ લીધો.જે બાદ અહીં પર તેણે પોતાની સોસાયટી બનાવી હતી.અમેરિકા,યૂએઈ અને ઈઝરાયેલ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સમજૂતી અંતર્ગત બંને દેશ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ,સુરક્ષા,એનર્જી,ટૂરિઝ્મ અને મેડિકલ જેવા મહત્વના બિંદુઓ પર હસ્તાક્ષર થશે.પાછલા દિવસોમાં ઈઝરાયલ અને યૂએઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત પણ થઈ ગઈ છે.

અમેરિકા: સમુદ્ર કિનારે બાળકોની ડઝનેક ઢીંગલીઓ દેખાતા વૈજ્ઞાનિકો દંગ રહી ગયા, જણાવ્યો ડરામણો અનુભવ
રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો
કર્ણાટક હિજાબનો રેલો સુરત પહોંચ્યો : P.P સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ, 12 કાર્યકરોની અટકાયત
NOC કાઢી આપવા પૂર્વ સરપંચે માંગ્યા રૂ. 20 હજાર, ACBએ રંગેહાથ દબોચ્યો
જમાલપુર શાકમાર્કેટ પાસે ટ્રકમાંથી મરચાંની ચોરી કરતા બે પકડાયા : બે ફરાર
Share This Article
Facebook Email Print
Previous Article મુખ્તાર અબ્બાસ નકવીનો વિપક્ષ પર હુમલો, શાહીન બાગની જેમ ખેડૂતોને કરાઇ રહ્યાં છે ગુમરાહ
Next Article તસલીમા નસરીનનો આરોપ, બાંગ્લાદેશના ધર્મસ્થાનોમાં દરરોજ થઈ રહ્યા છે બળાત્કાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up