By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UKથી આવતી-જતી તમામ ફ્લાઇટો પર 40 દેશોનો પ્રતિબંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > UKથી આવતી-જતી તમામ ફ્લાઇટો પર 40 દેશોનો પ્રતિબંધ
GeneralInternational

UKથી આવતી-જતી તમામ ફ્લાઇટો પર 40 દેશોનો પ્રતિબંધ

HM News
Last updated: 23/12/2020 6:21 AM
HM News
5 years ago
Share
SHARE

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળયા બાદ દુનિયાના 40 દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે,જમાં ભારત પણ સામેલ છે.જેના કારણે બ્રિટન અત્યારે દુનિયામાં એકલું પડી ગયું છે.સૌથી વધારે અસર ફ્રાંસ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિંબધની થઇ રહી છે.ફ્રાંસ જવા માટે 1500 કરતા પણ વધારે ટ્રક ઇંગલેન્ડની સરહદ ઉપર ઉભા છે.એવું માનવામાં આવી રહ્યું છે કે જો પ્રતિબંધોને હળવા નહીં કરવામાં આવે તો બ્રિટનમાં ખાદ્ય પદાર્થોની અછત સર્જાઇ શકે છે.

તો બીજી તરફ ફ્રાંસ દ્વારા પ્રતબંધો હળવા કરવામાં આવે તે માટે બ્રિટનના રાષ્ટ્રપતિ બોરિસ જ્હોનસને ફ્રાન્સના રાષટ્રપતિ ઇમૈનુઅલ મૈંક્રો સાથે વાતચીત કરી છે. સ્કોટલેન્ડે પણ બ્રિટન સાથેની પોતાની સરહદો બંધ કરી છે અને હવાઇ પ્રતિબંધ પમ લગાવ્યો છે.તો ફ્રાંસે છેલ્લા 48 કલાકથી બ્રિટન સાથેની તમામ પ્રકારની સડક, રેલવે,હવાઇ સેવા રોકી દીધી છે.જર્મને તો બ્રિટન અને સાથે સાથે દક્ષિણ આફ્રિકાથી આગમન પર 6 જાન્યુઆરી સુધીનો પ્રતિબધ લગાવ્યો છે.સ્પેન અને પોર્ટુગલે પણ હવાઇ પ્રતિબંધ લગાવ્યા છે.સ્પેન પોતાના નાગરિકોને બ્રિટનામાંથી પરત આવવાની અનુમતિ આપી રહ્યું છે.

પોલેન્ડના નાગરિકોનો એક મોટો ભાગ બ્રિટનમાં રહે છે.તેણે પણ ત્યાથી આવતી તમામ ફ્લાઇટો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.તો તમામ દેશળોમાં બ્રિટનથી આવેલા લોકોને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે.ક્વોરેન્ટાઇન પિરિયડ પણ વધારી દેવામાં આવ્યો છે.તો બ્રિટન અને ફ્રાંસ વચ્ચે સતત ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. બુધવારે આ અંગે કોઇ મહત્વપૂર્ણ જાહેરાત થઇ શકે છે.

એક વિકલલ્પ એવો પણ વિચારાઇ રહ્યો છે કે ફ્રાંસ જવા માટે ઉભેલા ટ્રકોના ડ્રાઇવરોનો કોરોના ટેસ્ટ કરીને જવા દેવામાં આવે.જો કે આવું કરવામાં પણ 24થો 48 કલાક લાગી શકે છે.તો બ્રિટન ઉપર યાત્રા પ્રતિબંધ લગાવ્યા બાદ તુર્કીના સુપર માર્કેટમાં અફરાતફરીને માહોલ છે.મોટા પ્રમાણમાં લોકો તુર્કીમાં ટોઇલેટ પેપર, બ્રેડ ને શઆકભાજી ખરીદવા નિકળી પડ્યા છે.

બ્રિટન અને ફ્રાન્સમાં કોરોના વાઇરસનો વધારે ચેપી નવો પ્રકાર મળી આવતાં ભય ફેલાયો છે ત્યારે ઘણાં યુરોપિયન ટ્રકર્સ ફ્રાન્સે મુકેલા નિયંત્રણોને કારણે બ્રિટન સાઇડે ફસાતા તેમને પરત લાવવા માટે ફ્રાન્સ અને બ્રિટનના પરિવહન પ્રધાનો સરહદ ખોલવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સાત PSIની એકસાથે બદલી ,જાણો ક્યા PSIને ક્યાં મૂકવામાં આવ્યા
Next Article WIPRO BUYBACK : ૨૩.૭૫ કરોડ શેર માટે ૯૫૦૦ કરોડ ખર્ચ કરાશે, ઓફર ૨૯ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી દરમ્યાન ખુલ્લી રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up