By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: UP ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની હિલચાલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > UP ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની હિલચાલ
GeneralNationalPolitics

UP ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની હિલચાલ

HM News
Last updated: 16/12/2020 10:25 AM
HM News
5 years ago
Share
SHARE

પટના, તા. 16. : બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ AIMIM પાર્ટીના ચીફ અસદુદ્દીન ઓવૈસી હવે યુપીમાં પણ પોતાનો પગ પેસારો કરવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.

યુપી વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓવૈસીએ હવે રાજ્યની નાની પાર્ટીઓનુ એક ગઠબંધન બનાવવા પર ફોકસ કર્યુ છે.આ માટે ઓવૈસીએ યુપીની સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર સાથે મુલાકાત પણ કરી છે.સાથે સાથે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડનારા શિવપાલ યાદવના પણ તેમણે ભરપૂર વખાણ કર્યા છે.

ઓવૈસીએ શરુ કરેલી હિલચાલથી એવુ મનાઈ રહ્યુ છે કે,તેમની પાર્ટી યુપીમાં ગઠબંધન બનાવીને લડવા માંગે છે.આ પહેલી તેમની પાર્ટી બિહારમાં પાંચ બેઠકો પર જીત મેળવી ચુકી છે.ઉલ્લેખનીય છે કે,સુહેલદેવ સમાજવાદી પાર્ટીએ યુપીમાં કાર્યરત જનાધિકારી પાર્ટી,જનતા ક્રાંતિ પાર્ટી અને રાષ્ટ્ર ઉદય પાર્ટી સાથે એક જોડાણ કર્યુ છે.શક્ય છે કે,ઓવૈસી સાથે આ પાર્ટીઓ ણ જોડાય.આ જોડાણ યુપીના પછાત સમુદાય સાથે સબંધ રાખતી પાર્ટીઓનુ છે.ઓવૈસીની પાર્ટીએ તો ભૂતકાળમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી સાથે પણ જોડાણ કરવાની તૈયારી દાખવી હતી.

ઈઝરાયેલ-હમાસના યુદ્ધમાં થયેલા મોતના આંકડા ચોંકાવનારા : હમાસના 6000 આતંકવાદીઓનો સફાયો થયો
એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતાં 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
ગુજરાતમાં કોરોના વાયરસનું વિકરાળ સ્વરૂપ, 29 પોઝિટીવ કેસો નોંધાતા ખળભળાટ, અ’વાદમાં 13 કેસ
કોરોનાથી ઇટાલીમાં હાહાકાર : ૭,૫૦૩નાં મોત, માત્ર લોમ્બાર્ડીમાં જ વાઈરસ ૩૫૦૦થી વધુને ભરખી ગયો
વિશ્વના સૌથી મોટા ધનકુબેર મસ્ક ફરી કોરોના પોઝિટિવ : રીપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article લો કરો વાત ! મહારાષ્ટ્રના એક પરિવારે તેમના વ્હાલા ડોગીનું સિમંત એટલે કે ‘ડોગી શાવર’ કર્યુ
Next Article નવી નાણાપ્રવાહિતા અને ચીનમાં સુધરી રહેલા અર્થતંત્રની માગણી વધશે એવી આશા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up