By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: USની કોસ્મેટિક કંપની રેવલોનને ખરીદવા રિલાયન્સની વિચારણા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > USની કોસ્મેટિક કંપની રેવલોનને ખરીદવા રિલાયન્સની વિચારણા
GeneralMumbai

USની કોસ્મેટિક કંપની રેવલોનને ખરીદવા રિલાયન્સની વિચારણા

HM News
Last updated: 18/06/2022 6:35 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકાની જાણીતી કોસ્મેટિક્સ કંપની રેવલોન ઇન્ક.ને હસ્તગત કરવાનું વિચારી રહી છે.કંપનીએ ચાલુ સપ્તાહે નાદારીની અરજી કર્યા બાદ વૈશ્વિક કંપનીઓ રેવલોનને ખરીદવાની સ્પર્ધામાં છે.ઉલ્લેખનીય છે કે,વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા રેવલોનના કાચા માલના ખર્ચમાં વધારો નોંધાયો હતો અને સપ્લાયર્સે કંપની પાસે આગોતરી ચુકવણીની માંગણી કરી હતી.રિલાયન્સે છેલ્લા કેટલાક સમયમાં ફેશન અને પર્સનલ કેસ બિઝનેસમાં ઝંપલાવ્યું છે ત્યારે રેવલોનનું એક્વિઝિશન તેને વૃદ્ધિની સારી તક પૂરી પાડી શકે.અહેવાલને પગલે અમેરિકામાં રેવલોનનો શેર ૨૦ ટકા ઊછલી ૨.૩૬ ડોલરે પહોંચ્યો હતો.જ્યારે રિલાયન્સમાં ૧.૯ ટકાની વૃદ્ધિ હતી.જોકે,રિલાયન્સે આ મુદ્દે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. રેવલોન ૯૦ વર્ષ જૂની કંપની છે અને તેનો સમાવેશ વિશ્વની અગ્રણી કોસ્મેટિક બ્રાન્ડ્સમાં થાય છે

રેવલોન પહેલેથી જ ઋણબોજ હેઠળ દબાયેલી હતી.મહામારીને કારણે તેની સમસ્યામાં વધારો થયો હતો.કોરોનામાં માસ્કને કારણે લિપસ્ટિકની માંગમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. મહામારીના પહેલા વર્ષે ૨૦૨૦માં કંપનીનું વેચાણ ૨૧ ટકા ઘટ્યું હતું.જોકે,તાજેતરના વર્ષમાં તેમાં ૯.૨ ટકા વૃદ્ધિ થઈ હતી.માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રેવલોનનું વેચાણ લગભગ ૮ ટકા વધ્યું હતું,પણ હજુ તે કોરોના અગાઉના વાર્ષિક ૨.૪ અબજ ડોલરના સ્તરથી ઓછું છે.

હાર્દિક પટેલ ફેકટ૨ જ નથી : સંદેશ આપવા ભાજપનો પ્રયાસ
રાષ્ટ્રદ્રોહની કલમ સ્થગિતઃ જાણો આ કલમ વિશે અથથી ઈતિ
મોહન ડેલકર આપઘાત કેસ : સેલવાસમાં પુતળા દહનને રોકતા પોલીસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું
જેલમાં સચિન વાઝેને નિર્વસ્ત્ર કરી, ગાળો આપી દબાણ આપવામાં આવે છે
પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ચિખલી પાસે વડોદરા પોલીસે ધરપકડ કરી
Share This Article
Facebook Email Print
Previous Article પયગમ્બર વિવાદ મામલે કુવૈતના 30 સાંસદોની ભારત વિરુદ્ધ કાર્યવાહીની માંગ
Next Article એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની સમકક્ષ લવાશેઃ ગડકરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up