By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: WHATSAPPના માધ્યમથી ગુજરાતમાં લેવાશે ધોરણ 3 થી 12ની ઓનલાઈન પરીક્ષા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > WHATSAPPના માધ્યમથી ગુજરાતમાં લેવાશે ધોરણ 3 થી 12ની ઓનલાઈન પરીક્ષા
AhmedabadGeneral

WHATSAPPના માધ્યમથી ગુજરાતમાં લેવાશે ધોરણ 3 થી 12ની ઓનલાઈન પરીક્ષા

HM News
Last updated: 21/01/2021 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

– વોટ્સએપના માધ્યમથી લેવાનારી પરીક્ષાનો ફાયદો એ છે કે,તેમાં વિદ્યાર્થીને ઝડપી પરિણામ મળશે
– વિદ્યાર્થીની ખરાઈ થાય ત્યારબાદ જ વિદ્યાર્થી વોટ્સએપ (whatsapp) પર પરીક્ષા આપી શકશે

અમદાવાદ : કોરોનાકાળમાં શિક્ષણની રીત બદલાઈ ગઈ છે.પહેલીવાર બાળકો ઓનલાઈન ભણી રહ્યાં છે.ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરાઈ છે.ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની 23 જાન્યુઆરીથી Whatsapp બેઇઝડ પરીક્ષા (online exam) લેવાશે.તો ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓની 30 જાન્યુઆરીથી વોટ્સએપ બેઇઝડ પરીક્ષા લેવાશે.તો સાથે જ વિદ્યાર્થીઓની વોટ્સએપ બેઇઝડ લેવાની શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે.આ માટે શિક્ષણ વિભાગ તરફથી વોટ્સએપ બેઇડ્સ પરીક્ષા લેવા માટે નંબર પણ જાહેર કરાયો છે. 8595524523 નંબર પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજિસ્ટ્રેશન કરાવવા વિદ્યાર્થીઓએ 8595524523 નંબર પર HELLO લખીને મેસેજ મોકલવાનો રહેશે.હેલો લખીને મેસેજ મોકલ્યા બાદ સામેથી રિપ્લાય આવશે,જેમાં વિદ્યાર્થીએ સ્કૂલનો યુ ડાયસ કોડ લખવાનો રહેશે.વિદ્યાર્થીઓએ પોતાની વિગતો શેર કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીની ખરાઈ કરાશે.એકવાર વિદ્યાર્થીની ખરાઈ થાય ત્યારબાદ જ વિદ્યાર્થી વોટ્સએપ (whatsapp) પર પરીક્ષા આપી શકશે.

વોટ્સએપના માધ્યમથી લેવાનારી પરીક્ષાનો ફાયદો એ છે કે, તેમાં વિદ્યાર્થીને ઝડપી પરિણામ મળશે.એક ઘરમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ હશે તો તેઓ પણ નોંધણી કરાવી શકશે.આ મલ્ટી યુઝર તરીકે કામ કરશે.વોટ્સએપ બેઇઝડ પરીક્ષામાં 10 પ્રશ્ન પૂછાશે,જેમાંથી એક સ્ક્રીન પર દેખાશે તમામના 4 ઓપ્શન આપવામાં આવશે. 23 જાન્યુઆરી બાદ દર અઠવાડિયે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્કૂલમાં જઈ રહ્યાં છે.ત્યારે કેશોદમાં 11 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતાં વાલીઓમાં ચિંતાઓ થઈ રહી છે.આ દરમિયાન શિક્ષણ વિભાગ અને સરકારમાં પણ હવે ધોરણ 9 અને 11ની સ્કૂલો શરૂ કરવા માટે ગંભીર વિચારણાઓ થઈ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતના નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઈ પાસેથી ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત મળતાં ખળભળાટ : AUDI,BMW, JAGUAR,,MERCEDES,HONDA સિટી જેવી અનેક કાર મળી આવી
Next Article BJP નેતાનું ખેડૂતોને લઇ વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- આંદોલનમાં AK-47 લઇને બેઠા છે આતંકીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up