કલેકટર જીલ્લાના અધિકારીઓ સાથે મીટીંગ કરશે
કોરોના બાબતે આજે બપોરે ૪ વાગ્યે રાજયભરના કલેકટરો-ડીડીઓ-મ્યુ. કમીશ્નરો સાથે રાજયના મુખ્ય સચિવ, સ્પે. વીસી બોલાવી છેઃ હેલ્થ ડીપાર્ટમેન્ટના હાઇલેવલ અધિકારીઓ હાજર રહેશેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહે તવી શકયતાઃ અનેક મહત્વના નિર્ણયો કહેવાશેઃ આ વીસી બાદ કલેકટર પોતે જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગ કરશે